Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 335
________________ અધ્યાય ૧૪ મિ. (રર૫) चापखंजनबर्हिणांचनकुलंस्याच्छब्दकीर्तिक्षणं शस्तंजाहकशूकरोरगशशंगोधंचसंकीर्तनम् ॥ सिद्धयेदृष्टिरवौचभलकपिजौनोकीर्तनंसिद्धिदं नोगच्छेत्पथिलंघितैश्चशशकैगोंधाविडालोरगैः ॥९॥ અર્થ --“ચાષ, ખંજન, મોર, અને નાળિયે. એટલાં જનાવરે એકજ વખત અથવા વારંવાર સામાસામી બેલે તે પ્રયાણ વખતે તે શુભ છે એમ સમજવું. તેમજ બાજ, સૂવર, સર્પ, શશકું, અને ઘો, એટલાં જનાવરે પ્રયાણ વખતે સામાસામી બોલે તે પણ શુભ છે; અને પ્રયાણ વખતે રીંછ અને થવા વાનરાનું દર્શન થાય અથવા તે એકવાર શદ કરે તે સિદ્ધિ પ્રાપ્ત થાય; પણ એ બને અથવા એકના શબ્દો વારંવાર થાય અથવા એ બન્નેમાં પિતપોતાની જાતિનાં જનાવરો સામસામી વારંવાર બોલે છે તેથી સિદ્ધિની પ્રાપ્તિ સમજવી નહિ, અને પ્રયાણ વખતે માર્ગમાં શશલું, ઘે, બિલાડું, અને સર્પ એ આડાં ઉતરે તે પ્રયાણ કરવું નહિ. ૯ स्थानानीहशुभानितोरणगृहप्रासादभूभृत्वजाः छायाभूःसुमनोहराचसजलाक्षीरद्रुमोदालकाः ॥ नेष्टा शृंगकपालशुष्कपतितावृक्षास्तथाकंटकाः दग्धाश्छिन्नमहीरुहोष्ट्रमहिषाकेशोपलाद्याःखराः ॥ १०॥ અર્થ–પ્રયાણ વખતે દેવચકલી જે ઘરના તેરણ ઉપર બોલે; પર્વત ઉપર બેલે, ઘર ઉપર, પ્રાસાદ ઉપર (દેવમંદિર ઉપર), ધજા ઉપર, છાયાવાળી, મનહર અને જળસ્થાન હોય એવી જમીન ઉપર, દૂધવાળા વૃક્ષ ઉપર અને વડનું દે અથવા શગુંદા ઉપર. એટલે ઠેકાણે બેલે તે તે શુભ ફળ ૧ નીલકંઠ-દસરાના દિવસે લોકો જેનાં દર્શન કરે છે તે પક્ષી. ૨ ખંજન-એટલે લોક સ્ત્રીમાં તેને દીવાળીને ઘેડો કહે છે. તે ખંજનના માથા ઉપર શિખા અથવા ચેટી ઉગે છે, તે વખતથી છ મહિના સુધી અદશ્ય રહે છે, તેને કઈ દેખતું નથી અને તેના શિર ઉપરથી જ્યારે ચોટી પડી જાય છે ત્યારે સર્વના દેખવામાં આવે છે, તે ખંજન બહુ ચપળ હોય છે તેથી સ્ત્રીનાં નેત્રોને તેની ઉપમા કવિઓ આપે છે. તેનું પૂછ તથા માર્યું હાલતાંજ રહે છે. તે કઈ ઠેકાણે સ્થિર થઈ બેસતું નથી. ૩. તેરણ એટલે ઘરના દ્વારા આગળ હોય છે. તે અગર કારના ઉત્તરંગ અથવા તરંગ નીચે ટોલા હોય છે, તેના ઉપર બેસી પ્રથાણ વખતે બેલે તે તે સારા શુકન થયા, એમ કેટલાક શુકન જણનાર શુકનવાળી કહે છે.

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350