Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 340
________________ * * **#+ A * * * * * * * * * * * * * * * * (૨૩૦ ) શજવલ્લભ, - સત્તા કહે છે. તે સંજ્ઞા શુભ ફળ આપનાર છે, અને તે સ્થામાએ “વિલિ” અને “લિ” એવા શબ્દો કરે તે તે પૃથ્વીતત્વ સમજવું, “કૃ”િ અને “ ચિકુ” એવા શબ્દો કરે છે તે જળતત્વ સમજવું, એ બે શકુનો પ્રયાણ કરનારને પ્રીતિ ફળદાયક છે. “ચીવિ” અને “લિક” એ બે શબ્દ કરે તે વાયુતત્વ જાણવું, “કી” એ એકજ શબ્દ બે વખત કરે તો તે અગ્નિતત્વ જાણવું, અને ચીકુ” ને “ચિરરી” એવા બે શબ્દો કરે છે તે વાયુતત્વ જાણવું, પણ તે દીપ્ત છે. . પ્રથમ કહેલા “ કીચુ” શબ્દ ભેગો “ચક” અને “ચિરરી” એ બે શબ્દો મળેલા હોય, તે તે અગ્નિતત્વ જાણવું એ રીતે અગ્નિ અને વાયુતત્વમાં બેલે તે તે સારું નહિ પણ બાકીના બીજા શબ્દો શુભ ફળ આપનાર છે. ૨૦ - ૩પગારતિ. आदौनताप्रांतगतोन्नताया प्रागुन्नताचांतगतानताचेत् ॥ आद्यापितुच्छंफलमेवदूरात् ददातिचान्याबहुशोऽचिरेण ॥ २१ ॥ અર્થ—એ દેવચડી પ્રથમ જે નમેલી હોય અને પછીથી જે ઉંચી થાય, તે તે ઘણા દિવસે અ૫ ફળ આપે; પણ જે પ્રથમ તે ઉંચી એલી હેય અને પછીથી તે નીચી નમે તે ચેડા વખતનાં પુષ્કળ ફળ આપે. ૨૧ શાહિની. रेवानद्यादक्षिणेदेशभागे वामपृष्टोपिंगलासिद्धिदास्यात् ॥ याऋकालेदक्षिणाप्रशस्ता કકામાને / રર . અર્થ –રેવા નદીના દક્ષિણ તટના દેશમાં પ્રયાણ વખતે ડાબી અને પીઠ પાછળ જે પિંગળા બેલે તે તે સિદ્ધિ આપે; પણ એ રેવા નદીના ઉત્તર કિનારાના દેશ વિષે તે પ્રમાણે વખતે જો પિંગળા જમણ અને સન્મુખ બેલેતે તે શ્રેષ્ઠ છે, એમ પંડિતેનું કહેવું છે. ૨૨

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350