Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad

View full book text
Previous | Next

Page 338
________________ ( ૨૨૮ ) यात्रायां फलथस्तुवामनिनदो नर्थतयेदक्षिणः पृष्ठेपृष्ठफलं करोति पुरतो यात्रानिषधोहिता ॥ यानेवामनिनादतारगतयः प्रश्नेचशांताशुभा प्यग्रेदक्षिणनादिनीचगतयोवामा प्रवेशादिषु || १५ | અર્થ:—પ્રયાણ વખતે ડાખી તરફ શ્યામા ખેલે તે તે સારી છે, પણ જમણી તરફ એટલે તે તે અનર્થની પ્રાપ્તિ કરાવે; પીઠ પાછળ ખેલે તે તે ઘણા દિવસે ફળ આપે; આગળ ખેલે તે તે વખત પ્રયાણ કરવું નહિ, પરંતુ પ્રયાણ કરતે ડાબી તરફ ખેલી જમણી તરફ ઉતરે તા તે સારી છે; કેઈ પ્રશ્ન પૂછે તે વખત તે શાંત હેાય તે સારી છે, ( ખેલતી ન હેાય તે ) તેમજ પ્રવેશ કરતે આગળ ખેલે તથા જમણી તરફ બેલી ડાબી તરફ ઉતરે તે તે સારી છે. ૧૫ उपजाति. રાજવલ્લભ, ताराभयहंतिकरोतियुग्मा लाभं तृतीयाबहुशोपियाने ॥ वामाभयं मृत्युवशंद्वितीया तथातृतीयाधनजीवनाशं ॥ १६ ॥ અર્થ:—પ્રયાણ વખતે ડાબી તરફથી જમણી તરફ એક તારા ઉતરે તે તે ભયને નાશ કરનાર છે, એ તારા ઉતરે તો તે લાભ કરે, અને ત્રણ તારા ઉતરે તે તે ઘણુંાજ લાભ કરે; પણ પ્રયાણ વખતે જમણી તરફથી ડાબી તરફ એક તારા ઉતરે તો તે ભય પ્રાપ્ત કરાવે એ તારા ઉતરે તો તે મૃત્યુ પ્રાપ્ત કરાવે અને ત્રણ તારા ઉતરે તે તે ધન અને જીવને નાશ કરાવે. ૧૬ वामेशब्दमुपैतिचतारा शब्दकृत्वा गच्छतिवामा || पुनरपिशब्दं कुरुतेवा मे साबहुफलदाकथितादुर्ग ॥ १७ ॥ અર્થ:—પ્રયાણ વખતે ડાખી તરફ દુર્ગા બેલીને તે પછી ત્યાંથી એ

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350