Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
છે રાનવમો अध्याय १४ मो.
पादा कुलक. तिथिवारक्षयुतेपिगुणौधे किमपिनकार्यशकुनविरुद्धं ॥ तेषामनुकूलेपिचदोषे
शकुनसिद्धिमुपैतिसदैव ॥ १॥ અર્થ—તિથિ, વાર અને નક્ષત્ર શુભ હોય તે પણ શકુનને વિશેષ આવતું હોય તે તે કાર્ય કરવું નહિ, પણ તિથિ વાર અને નક્ષત્ર એ સર્વ અનુકુળ હોય અથવા દેજવાળાં હોય તો પણ શકુન. સારા હોય તે સિદ્ધિ મળે. ૧
शार्दूलविक्रीडित. प्राक्दग्धाशिवदिकसुरेश्वरदिशिज्वलामिदिग्धूमिता सौम्याभस्मयुताचभास्करवशाच्छांताश्चतस्रःपराः ।। प्रत्येकंप्रहराष्टकेनसवितासेवेतरात्र्यंततः शांताःसर्वशुभप्रदाश्वशकुनेदीप्ताभयादौशुभाः ॥ २॥
અર્થ:–રાત્રીના છેલ્લા અર્ધ પહેરકી ( પાછલી ચાર ઘડી રાતથી ) ચાર ઘડી દિવસ ચડતા સુધી સૂર્ય પૂર્વમાં રહે છે તે વખત ઈશાન કેણ દબ્ધ સમજવી; તે વખત પૂર્વ દિશામાં જવાળા સમજવી; અગ્નિ કેણું મવાળી ( ધુંવાડાવાળી ) સમજવી, ઉત્તર દિશા ભરમવાળી જાણવી અને બાકીની ચારે દિશાએ તે વખતે શાંત જાણવી, અર્થાત્ પાછલી ચાર ઘડી રાતથી ચાર ઘડી દિવસ ચડતા સુધી એ રીતે પ્રત્યેક દિશા અને પ્રત્યેક કાણમાં અને કમે એક એક પહેર સુધી સૂર્ય રહે છે.
જે દિશામાં અથવા જે કણમાં સૂર્ય રહે તે દિશામાં અથવા તે કોણ માં જવાળા સમજવી અને તે દિશા અથવા તે કણની આગળની દિશા અને થવા કેપ્યું હોય તે કોણ અથવા દિશા ધૂમવાળી સમજવી; જે દિશામાં સૂર્ય હોય અથવા જે કેણમાં સૂર્ય હોય તે દિશા અથવા તેની પાછળની દિશા અથવા કોણ હોય તે દગ્ગા જાણવી, એ દુગ્ધા દિશા અથવા દગ્ધા કણની