Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
* **
- *, *
* * * * * * * * રૂ
*, *,
*
૫
પ્ર 5
v
ar
-
-
અધ્યાય ૫ મા
( ૮૦) त्रिस्थानेयुगपर्वतास्तिथियुताधिष्ण्यकविंशान्विता मध्योयंत्रिकरैस्तदंशसहित प्रोक्तःकनिष्ठस्त्रिधा ।। वृक्षंदग्धविशुष्ककंटकयुतंनीडैस्तुचैत्यगुमं क्षैरंमारुतपातितंचभवनचिंचांविभीतंत्यजेत् ॥ १६ ॥
અર્થ સાડાત્રણ ગજના ચોરાશી (૮૪) આંગળીમાં પંદર ( ૧૫ ) આંગુળ મેળવતાં નવ્વાણું (૯) આંગુ થાય. એટલે ઉદય હોય તે તે મધ્યમ કનિષ્ઠ ઉદય જાણો, સાડાત્રણ ગજના ચોરાશી (૮૪) આંગુ
માં સત્યાવિશ (૨૭) આંગુ મેળવતાં એક સે ને અગિયાર (૧૧૧) આંગુ થાય તે પ્રમાણે હોય તો તે “મધ્યમ ક’ ઉદય જાણ, સાડા ત્રણ હાથના ચોરાસી (૮૪) આંગુળમાં એકવીસ (૨૧) આંગુળ મેળવતાં એક સે ને પાંચ (૧૦૫) આંગુ થાય તેટલે ઉદય હોય તે તે “મધ્યમ મધ્યમ ઉદય જાણ, ત્રણ ગજના બહોતેર (૭૨) આંગળામાં પન્નર (૧૫) આંગુળે મેળવતાં સત્યાસી (૮૭) આંગુ થાય એટલે ઉદય હોય તે “કનિક કનિક ઉદય જાણુ, તથા ત્રણ ગજના બહેત્તેર (૭૨) આંગુળમાં સત્યાવિશ આંગળ મેળવતાં નવાણું (૯) આંગુળ થાય તે પ્રમાણે ઉદય હોય તે તે “કનિક જયેષ્ઠ ઉદય જાણુ, તથા ત્રણ હાથના બહેત્તર (૭૨) આંગુળામાં એકવીસ (૨૧) આંગુળો મેળવતાં ત્રાણું (ટ્સ) આંગુળ થાય તેટલે ઉદય હોય તે તે કનિક મધ્યમ” ઉદય જાણ. ( આ અર્ધ લેકને અર્થ . )
શરમજાનમાલુબાલા, પિતાની મેળે ઉભું સૂકાઈ ગયેલું વૃક્ષ, જેમાં પક્ષિાના માળા હોય તેવું વૃક્ષ, ઉ ષાએ , જેમાં ભૂત પ્રેતાદિ વસતાં હોય તેવું વૃક્ષ, દૂધવાળું વૃક્ષ, પવનવડે પડી ગયેલું વૃક્ષ, આંબલીનું વૃક્ષ, અને બહેડાનું વૃક્ષ. એટલા મારા કબાબ કહાં જાપાશવાં નહિ. ૧૬
शाकःशालमधुकसर्जखदिरारक्तासना शोभनाः एकोमौसरलोर्जुनश्चपनस श्रीपर्णिकाशीशपाः ॥ हारिद्रस्त्वपिचंदनःसुरतरु पद्माख्यकस्तिदुकः नैतन्येनयुताभवंतिफलदा शाकादयःशोभनाः ॥ १७॥
અર્થ–સાગ, શાળ, મહુડો, સર્જ, ખેર અને બિયે. એટલાં વૃક્ષોનાં કાઠે એક ઘરમાં ભેગાં હોય અથવા એટલાં ઝાડામાંથી ગમે તે એકજ વૃક્ષ જાતિના લાકડાં ઘરમાં હોય તે તે શ્રેષ્ઠ છે, તથા સરલ, અનવૃક્ષ, પાસ અથવા ફનસ, શ્રીપણિકા, શીશમ, હળદર, ચંદન *સુરત, પાક અને ટીંબર, એટલાં વૃક્ષોનાં કાષ્ઠ એક ઘરમાં ભેગાં વાપરવાં નહિ. માટે એવાં વૃક્ષોમાંથી તે એક જ જાતિનાં વૃક્ષનાં થાપા એસા છે. ૧૭