Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૦ મે.
( ૧૭૩) શાસ્ત્રની. सर्वमानंज्ञायतेभ्यासयोगाद्धिनाधिक्यंस्थानयोगेगतेपि ॥ अन्यक्षेत्रंवैषमंवासमंवाज्ञेयंलोकालक्षतःसूत्रधारैः ॥ १२ ॥
અર્થ–સર્વ પ્રકારના ગણિતનું માન (રાતિ) અભ્યાસના ગે કરી સમજાય છે, તેમાં હીન અને અધિકપણું તે સ્થાનના યોગે સમજવાનું છે, ( જેટલા ખુણાનું ક્ષેત્ર હોય તેના અનુક્રમે કરવું) પણ વિષમ કહુનું જે ક્ષેત્ર હોય (બે, ચાર, છ, આડ, દશ ઈત્યાદિ કણનું) તે તેને સૂત્રધારોએ વિચારશક્તિવડે અને લોકમાં ચાલતી રીતભાતથી સમજવું. ૧૨
शार्दूलविक्रीडित. यद्वृत्तंपरिलेखकेनलिखितंषण्मत्स्यपातास्ततः षदकोणरसबाहुकंतदुदितंबाहुंभजेत्सप्तभिः सप्तासेरसभागबाहुरुदितःसप्तास्रतोऽष्टास्रकं, त्वेवनंददशादिबाहुबहुशोज्ञेयाःस्वबुद्धयाखिलाः॥१३॥
અર્થ–પ્રાકારવડે વૃત્ત રચિને તે વૃત્તમાં છ (૬) મત્સ્ય પાડવા એટલે તેથી છ બાહુનું કૅણ થાય, એ છ બાહુમાંથી એક બાહુના સાત ભાગ - રવા અને એ સાત ભાગમાંથી એક ભાગ એ છે કરે; એટલે છ ભાગ બાકી રહ્યા. એજ છ ભાગ છે તે સમાસને એક બહુ થાય.
૧ દષ્ટાંત –એક ડિશાસ્ત્રની લંબાઈ ૨૧: આગળની સમબાજુ પડષકો, હોય તો તેનો બહુ ઉપરની રીત પ્રમાણે કેટલે થાય ?
રીત-૨૧૬ બેસેં સેળને ૬ છ એ ભાગ્યા તો તેનો છઠ્ઠો ભાગ ૩૬ છત્રીસ થાય તેમાં તેનું વર્ગમૂળ ૬ ૭ ઉમે. રતાં ૪૨ બેંતાલીશ થાય તેમાંથી તેને ૧૪ ચૌદમ ભાગ ૩ ત્રણ કાઢતાં બાકી ૩૯ ઓગણચાલી રહ્યા છે તેને બહુ સમજવો.
૨ એક છેડશાસ્ત્ર વિભાગની લંબાઈ ૨૪ વીશ હાથ છે ત્યારે તેને બાહુ કેટલા હાથનો હશે ? જવાબ: પર્ફે હાથ બાહુ થાય.
૩ એક ષોડશાસ્ત્રવાળી છત્રીની લંબાઈ ૫૪ ચોપન આગળની છે ત્યારે તેને બાહ (વેરાલી ના અગ્રભાગની વચ્ચેનો ભાગ કેટલો હોવો જોઈએ ? જવાબ:--૧૧ આંગળને બાહુ.
૪ એક ષોડશાસ્ત્રવાળા તળાવની લંબાઈ ૨૯૪ બસે ચેરાપું હાથની છે. ત્યારે તેને એક બાહુ કેટલા હાથનો હશે ? જવાબ–પર બાવન હાથન.
૩૯ આંગળ બહુ
થાય.
૨૧ આંગલની લંબાઈ.