Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૦ મે.
( ૧૭) અર્થ:–ઘર વિષે તેલની અથવા ઘીની ધારા થાય અથવા ભાતની અથવા ચરબીની (હાડકામાં રહેલા માંસની) વૃષ્ટિ થાય છે તેથી ઘરના માલિકને રેગ થાય, તથા રુધિરની ધારા થાય તે ઘરના સ્વામીને દુઃખ પ્રાપ્ત થાય તેમજ ઘર વિષે વાદિત્રના અથવા ગાયનના અકસ્માત્ નાદે અથવા શબ્દો થાય છે તે પણ ઘરધણીને દુખ કરનાર છે. ૨૪ गेहेद्भुतंयदितदाभवनविहाय । कुर्यादलिंचविधिवद्धवनंसुरार्चा ॥ दानंद्विजातियतिदुर्बलदुःखितेभ्यो।दद्यात्ततोपिनिवसेद्भवनेसुखार्थी।
અર્થ–એ રીતે બતાવ્યા પ્રમાણે ઘર વિષે કઈ પણ તરેહનું આશ્ચર્ય થાય તે તે ઘરમાંથી નીકળી વાસ્તુદેવને ફરીથી વિધિપૂર્વક બળિદાન આપી હવન તથા દેવપૂજા કરાવી તેમજ બ્રાહ્મણ, યતિ, દુર્બળ અને દુઃખી હોય એવાઓને દાન આપી પિતાના સુખના અર્થે તે ઘરમાં રહી વસવું જોઈએ. ૨૫
इतिश्री राजवल्लभे वास्तुशास्खे मंडनहते क्षेत्राद्भुत लक्षणं नाम दशમા . ૨૦ ||
૧ આશ્ચર્ય થવાની મુદત આ ગ્રંથમાં બતાવી નથી પણ નવીન ઘર કરી તેમાં જે દિવસે વસવાનું થાય તે દિવસથી બાર માસ સુધીમાં તેવું કાઈપણું આશ્ચર્ય થાય છે તેને દેષ છે, માટે તે ઘરમાં ફરી વવા માટે વાસ્તુપૂજન વગેરે કરવું એમ બીજા ગ્રંથમાં બતાવ્યું છે.