Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(૧૮૮)
રાજવલભ. દિબે, એટલા દેવતાઓને પૂવા-આચાર્ય, બ્રાહરણ અને શિલ્પિ, એએને બિપિ સહિત અનેકવાર તેમજ શિપિને વસ્ત્ર અને અલંકાર આપવા, એ રીતે કરવાથી ઘરમાં પ્રવેશ કરનાર માણસને નિરંતર સુખ પ્રાપ્ત થાય છે. ૨૮
तन्वंग्याकरपीडनेमृगमघामूलंतथैवोत्तरा हस्तस्वात्यऽनुराधिकाश्चसुखदाःपौष्णंतथारोहिणी ॥ यस्याश्चारुमुखनितंबजघनेस्थूलेकूचौश्रीफलैः तुल्याँक्षामकाटिविशालनयनेताम्रोधरःसत्कचाः ॥ २९ ॥
અર્થ–કન્યાના લગ્ન વિષે મૃગશીર્ષ, મઘા, મૂળ, ત્રણ ઉત્તરા, હસ્ત, સ્વાતી, અનુરાધા, રેવતી અને રોહિણી, એટલાં નક્ષત્ર સુખકારી છે, પણ કેવી સ્ત્રી સાથે લગ્ન કરવું? તે કહે છે.
જેનું અંગ સુકેમળ હિય સુંદર સુખ હોય; નિતંબ અને ૨જઘન એ બે સ્થળ હેય અને જેનાં સ્તન શ્રીફળ જેવાં હોય, કટિ દુર્બળ હોય, વિશાળ (મેટાં) જેનાં નેત્ર હોય; અધર લાલ હોય અને જેના કેશ સુંદર હોય એવી સ્ત્રી સાથે લગ્ન કરવું. ૯
शुक्रेज्येस्तगतेमुकुंदशयनेसूर्येधनुर्मीनगे भद्रायांयममृत्युवेधसहितंगोधूलिकवर्जयेत् ।। युक्तपंचविशोपकैर्विधुवलंशस्तविवाहस्यमे । दोषाणांशमनंविलोक्यमुनिनासंध्यागमेनिर्मितं ।। ३०॥
અર્થ–શુક અથવા બુહસ્પતિ અસ્ત હોય; વિષ્ણુએ શયન કર્યું હોય; સૂર્ય ધનને અથવા મીનને હેય; ભદ્રા હોય તે વખતે; યમઘંટ હેય; મૃત્યુ
ગ હોય; વેધ હોય. એટલાં કારમાંથી કઈ પણ કારણ હોય તેવા વખતમાં ગેધૂળિક લગ્ન કરવું નહિ, પણ પાંચ વિધાનું લગ્ન હોય; ચંદ્રમાનું બળ હોય, અને વિવાહનું નક્ષત્ર હોય તે દિવસે ઉપર બતાવેલા દો શિવાય બીજા દેને શાંતિ કરનાર ગેધળિક લગ્ન કરવું એમ મુનીશ્વરે કહ્યું છે. ૩૦
૧ કમ્મરને પાછલે ભાગ ૨ પેડું. ૩ મોટા અથવા ભારે હોય. ૪ બીલીનું ફળ=લું. ૫ કમ્મર પાતળી હેય તે. ૬ હેઠ.
* વગડામાંથી આવતી ગાના પગવડે સંધ્યાકાળે રજ ઉડે છે તેનું નામ ગોળિક છે માટે તે વખત લગ્ન કરવું.