Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૦ મા.
( ૧૯૩ ) વૃશ્ચિકના (૪) ચાર; ધનના ( ૫ ) પાંચ; મકરના (૬) છે; કુંભના (૫) પાંચ; અને મીન સક્રાંતિના (૪) ચાર ધ્રુવાંકા હોય છે.
એ પ્રમાણે અનુક્રમે કહેલા ધ્રુવાંકાની રીતે દરેક સક્રાંતિમાં ઉપર ખતાવેલા અકમાંથી જે સ'ક્રાંતિ ચાલતી હોય તે સક્રાંતિના વાંક ઓછા કરવા અને ત્યારપછી ચાલતી સ'ક્રાંતિના દિવસના જેટલા નિમાન હોય તેટલાદનમાનનું અર્ધ કરતાં જે થાય તે અર્ધને સાતગુણા કરી તેને જે અક થાય તે અકને શંકુની છાયાના જેટલે અક થયે હોય તેટલા અંકવડે ભાગતાં ( સંક્રાંતિના નિમાનનુ અર્ધ કરી, અર્ધને સાતગુણા કરતાં જે આંકડે થાય તે આંકડાને શકુની છાયાના માપના આંકડાથી ભાગવા) લખ્યાંક જે આંકડા આવે તે પૂર્વ દિવસની ગએલી ઘડી સમજવી, અર્થાત્ દિવસ ઉદ્ભય થઈ ચઢેલા દિવસની ગયેલી ઘડી સમજવી; અને જે પાછલા પહેાર વખતે શકુની છાયા ભરી હોય તે છાયાના આંક સાથે સાતગુણા આંકડાને ભાગવામાં આવે તા તે ભાગતાં લખ્યાંક જે આવે તે પાછલા પહેારના રહેલા દિવસની ઘડી સમજવી. ૭
भानोर्दक्षिणनाडिकाश शिव हावा मासुषुम्णातयोः प्राक् कृष्णेरविरिंदुरेव धवलेपक्षेत्र्यहं चत्र्यहं ॥ शांते कर्मणिचंद्रमादिनपतिः प्रोक्तोभयेभोजने पूर्णांगेयादिपृच्छकस्तदखिलंकार्यत्रजेत् सिद्धये ॥ ८ ॥
અર્થ:નાસિકાની જમણી નાડી વહેતી હાય તે તે 'સૂર્યની નાડી સમજવી; ડાખી ચાલતી હોય તે તે ચંદ્રની નાડી જાણવી અને એ બન્ને નાડિ વચ્ચે ચાલતી હોય તે તે “સુષુમ્હા” નાડી સમજવી. કૃષ્ણપક્ષમાં સૂર્યોદય થતે પ્રથમ સૂર્યની નાડીના ઉદય હાય અને શુકલપક્ષમાં સૂર્યોદય થતે પ્રથમ ચદ્રની નાડીના ઉદય હાય તા તેને અનુક્રમ એવા છે કે-
શુકલપક્ષમાં લાગલગી ત્રણ દિવસ સુધી સૂર્યોદય થતી વખતે ચંદ્રની નાડી ચાલે અને તે પછી ત્રણ દિવસ સુધી લાગલગી સૂચય થતી વખતે સૂર્યની નાડી ચાલે. એ રીતે ત્રણ દિવસને અનુક્રમ છે. તે અનુક્રમ એક એક
૧ નાકનાં એ છિદ્રો છે તેમાંથી જમણી તરફના એક છિદ્રમાંથી વાયુ નીકળતા હોય અને બીજું ડાબી તરફનુ છિદ્ર ખધ હેય તે તે સૂર્યનુ ધર જાણવુ, અને જમણી તરફનુ છિદ્ર બંધ હોય ને ડાબી તરફના છિદ્રમાંથી પવન ચાલતા હાય તો તે ચંદ્રનુ ધર ચાલે છે એમ સમજવું; પણુ, નાસિકાનાં બન્ને માંથી એકસરખા વાયુ વેહેતા હૈય તો તે સુષુમુ!” છે એમ સમજવુ,