Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૧ મે.
शार्दूलविक्रीडित. चंद्रःषत्रिदशाद्यसप्तमशुभःशुक्र्तेकपंचाश्विगः ज्ञोयुग्मेत्यविवर्जितेसुरगुरुर्द्धर्मास्तधीयुग्मगः ॥ शुक्रोस्तारिखवार्जितोयसकलेचंद्रासदालोक्यते होरासार्द्धघटीद्रयनिजदिनात्षष्ठीचषष्ठीभवेत् ॥ ३ ॥
અથ–છો, ત્રીજ, દશમે, પહેલે અને સાતમે, એટલા ચંદ્રમા હોય તે તે શુભ છે; શુકલપક્ષ વિષે નવમે, બીજો અને પાંચમે એટલે ચંદ્રમાં હોય તે પણ શુભ છે; બારમી રાશિને ત્યાગી સમ રાશિમાં રહેલે બુધ (બીજી, થિી, છઠ્ઠી, આઠમી, અને દશમી.) શુભ જાણ; નવમો, સાતમે, પાંચમે અને બીજે એટલા બૃહસ્પતિ શુભ જાણવા, સાતમી અને છઠ્ઠી રાશિ ત્યાગી બીજી સર્વ શશિએમાં શુક્ર શુભ જાણો, પણ ચંદ્રમાને તે સર્વ કાર્યમાં અવશ્ય જે. ડેરા અઢી ઘડીની જાણવી. તે હોરા પહેલી હેરાથી અનુક્રમે ગણવી હોય તે પોતાના વારથી છઠ્ઠાવાની લેવી. ૩
૩૫તિ . षटविंशतिर्दादशभिःपलैश्च । दिनप्रमाणंमकरेऽन्हिपूर्वे ॥ त्रिंशत्तुलामेषदिनेचपूर्वे । मृगेदिनकर्कटरात्रिमानं ॥ ४ ॥
અર્થ–મકરસંક્રાંતિના પ્રથમ દિવસે (૨૬) છવ્વીસ ઘધ અને (૧૨) બાર પળ સુધી દિવસનું માન જાણવું; તુળા સંક્રાંતિ અને મેષ સંક્રાંતિના પ્રથમ દિવસે (૩૦) ત્રીસ ઘડીને દિવસ જાણ અને મકર સંક્રાંતિમાં દિવસનું જે માને કહ્યું છે તેટલું જ કર્ક સંક્રાંતિના પહેલા દિવસની અવિભાજન
- વસન્તતિા . पंचांशयुक्तपलमेवमृगेचयुग्मे । मेषेज्ञषेत्वनुदिनंत्रिपलंचसाधं ॥ अष्टाक्षरणरहितंत्रिलंघटादोद्विक्षयौमकरकर्कटतोदिनादेः ॥५॥
અર્થ–મકર અને મિથુન, એ બે સંક્રાંતિઓમાં પ્રતિદિવસે પાંચ અંશ સાથે એક પળ પ્રમાણે દિવસની વૃદ્ધિ થાય; મેષ અને મીન, એ બે સંક્રાં