Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૦ મે
(૧૮૯) गोधूलेष्टमषष्टमूर्तिषुविधुर्लगेष्टमेस्तेकुजः चान्यक्रांतिसमानमेवकुलिकंमृत्योर्भयादर्जयेत् ॥ ऐंद्राद्देप्रथमंध्रुवस्यचपरंक्रांत्योस्तुसाम्यंभवेत् भानोबिक्समन्वितंसुखकरंमंदेथजीवेतथा ॥ ३१ ॥
અર્થગોળિક લગ્નમાં આઠમ, છઠ્ઠા અને લગ્ન, એટલાં સ્થાનકેમાં જો ચંદ્ર હોય નહિ, તેમજ લગ્નમાં આઠમામાં અને સાતમામાં, એટલાં
સ્થાનકમાં જે મંગળ હોય નહિ, તેમજ ક્રાંતિસામ્ય હાય નહિ તેમજ કુળીક (ગ) હેય નહિ તે એવા વખતમાં ધૂળિક લગ્ન કરવું કહ્યું છે, પણ ઉપર જે બતાવેલાં છે તેમાં લગ્ન કરે તે મૃત્યુને ભય થાય. વળી ઈંદ્રગનું પ્રથમ અર્ધ તજવું, ધ્રાગનું ઉત્તર અર્ધ (છેલ્લું) તજવું, અને ગેધૂળિક લગ્ન સૂર્યના અસ્ત વખત એટલે પશ્ચિમ તરફ સૂર્યનું બિંબ દેખાતું હોય એવા વખતે, શ. શ્ચર અને ગુરુવારના દિવસે ગોધૂળિક લગ્ન કરવું. ૩૧
मासेजन्मतिथौतथैवजनिभेज्येष्ठेनज्येष्ठोत्सवेः षण्मासान्नविवाहमुंडनविधिर्धात्रोःसहोदर्ययोः । षष्ठेवात्रितयेतथैवनवमेलमान्नकार्यदिने વૈઢીવવા રાતિરુંપાળગ્રહપૂર્વતઃ + રૂરૂ
અર્થ–જન્મના માસ વિષે, જન્મની તિથિ વિશે અને જન્મના ના ત્રમાં લગ્ન કરવું નહિ. વળી પહેલા પુત્રનું લગ્ન છ માસમાં કરવું નહિ, તેમજ સહેદરનું (સગા ભાઈનું) એકનું લગ્ન થયા પછી છ માસમાં બીજાનું લગ્ન કરવું નહિ, તથા એકનું મુંડન કરાવ્યા પછી છ માસમાં બીજાનું મુંડન પણ કરાવવું નહિ (બાળવાળ ઉતરાવવા નહિ); લગ્નના દિવસથી છ દિવસ પહેલાં, ત્રણ દિવસ પહેલાં અને નવ દિવસ પહેલાં વેદી, ચિત્ર અને ઝવેરા વગેરે કાર્યો કરવા નહિ. (પાંચ દિવસ, ચાર દિવસ, સાત દિવસ, આઠ દિવસ અને બે દિવસ પહેલાં તે કામ કરવાં. ) ૩૨
इतिश्री राजवल्लभे वास्तुशास्त्रे मंडनकृते दिनशुद्धि. गृहनिवेश विवाहમુલાળ નામ ઘોડા : છે ?? |