Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૨ મે,
શાર્સિની. पत्यायुक्तोवीक्षितोवाथसौम्योभावास्यात्तस्यवाच्याहिसिद्धिः ॥ હાનિ સૈવૈતુમિશ્રર્વોવેવવંતીવવુકિયાએ ર૮ |
અર્થ-જે સ્થાનક પિતાના સ્વામીએ કરી ચુક્ત હોય (જે સ્થાનક ઉપર પિતાના સ્વામીની દષ્ટિ પડતી હોય) તથા જે સ્થાનક સમ્યગ્રહ યુક્ત હેય અથવા સિમ્યગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો તે રથાનકસંબંધી ફળની સિદ્ધિ જાણવી, તેમજ જે સ્થાનકમાં પાપગ્રહ હોય અથવા પાપગ્રેડની દષ્ટિ પડતી હોય તે તે સ્થાનક સંબંધી ફળની હાનિ સમજવી, વળી જે સ્થાનકમાં કુર અને સમ્યગ્રહ એકઠા હોય અથવા કર અને સમ્યગ્રહની દષ્ટિ પડતી હોય તે તે સ્થાનક સંબંધી તેનું મિશ્ર ફળ જાણવું, એ પ્રકારેચડ અને ગ્રહના સ્થાનકે વિષે સર્વ ઠેકાણે વિશેષ વિચાર પોતાની બુદ્ધિવડે કર. ૨૮
રાઠૂંઢવજવંત, भोमेज्योज्ञकवीशनिश्चदशमसर्वग्रहादादशे . रंधेचंद्ररवीतनौचनिशिपःषष्ठेऽस्तगाज्ञादयः॥ सूर्येक्षेत्रपतेस्तुखस्याहिमगौप्रोक्ताकुजेशाकिनी भतादेवजलोद्भवाश्चपितरोज्ञेजीवशुक्रेशनौ ॥ २९ ॥
અર્થ–મંદગી ભોગવનાર મનુષ્ય માટે કે પ્રશ્ન કરે કે, અમુક મનુધ્યને શાને દેષ છે? એવા થએલા પ્રશ્ન વખતે ચાલતું લગ્ન બાંધી તેના અનુક્રમે બાર રાશિઓની કુંડળી કરી છે જે રાશિઓના જે જે ગ્રહો હોય તે તે રાશિના સ્થાનકમાં તે ગ્રહોને સ્થાપન કરવા તેનો અનુકમ એવો છે કે, મંગળ, બૃહસ્પતિ, બુધ, શુક અને શનૈશ્ચર. એટલા ગ્રહમાંથી કેઈપણ ગ્રહ ( ૧૦ ) દશમા સ્થાનકમાં આવે તે તેને (માંદાને) દેષ ઉત્પન્ન થયે છે એમ સમજવું, તેમજ સર્વ ગ્રહોમાંથી કોઈપણ પ્રહ બારમાં (૧૨) સ્થાનક વિષે આવે તેપણુ દેષજ ઉત્પન્ન થયે છે એમ સમજવું; આઠમા સ્થાનકમાં ચંદ્ર અને સૂર્ય આવે તોપણ દોષ ઉત્પન્ન થયે છે એમ જાણવું; લગ્નમાં અને છ સ્થાને ચંદ્ર આવે તે પણ દેષ ઉત્પન્ન થયે છે એમ જાણવું; બુધઆદિ લઈ સાતમા સ્થાનમાં પ્રહ આવે તે તે પણ દેષ ઉત્પન્ન થયે છે એમ જાણવું