Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૦ મે.
शार्दूलविक्रीडित. लमंकर्कटमाश्रितेहिमकरेदेवाचितेकेंद्रगे लक्ष्मीवद्भव खगैश्वसुहृदःस्वांशोचसंस्थैस्तथा । नीचांशेरपिनिर्धनंतुखचरोटेक-परांशस्थितः जामित्रेदशमेब्दमध्यतइदंगेहंपरैर्नीयते ।। २१ ।।
અર્થ-કર્ક લગ્નમાં ચંદ્રમા હેય કેન્દ્ર સ્થાનમાં બૃહસ્પતિ હોય; મિત્રના સ્થાનમાં ગ્રહ હોય તે વખતે ઘરનો પ્રારંભ થાય તો તે ઘર લમીવાન થાય; પણ નીચ અંશના ગ્રહ હોય તેવા વખતમાં પ્રારંભ કરેલા ઘરમાં નિધનપણું રહે અને એક પણ ગ્રહ શત્રુના ઘરમાં સાતમા અથવા દશમા ભવનમાં હોય એવા વખતમાં પ્રારંભ કરેલું ઘર એક વર્ષની અંદરમાં તે ઘર શત્રુના સ્વાધીનમાં થાય. ૨૧
उपजाति. भृगुर्विलमेयदिमीनसंस्थः । कर्केगुरुस्तुर्यगृहंगतश्चेत् ॥ शनिस्तथैकादशगस्तुलायां । गेहंचिरंश्रीसहितंतदास्यात्।।२।।
અર્થ–મીન રાશિના લગ્નમાં શુક્ર હોય તે વખતે પ્રારંભ કરેલું ઘર લક્ષ્મી સહિત ઘણ દિવસ સુધી ટકે કર્કને બૃહસ્પતિ ચોથા ભવનમાં હોય તે વખત પ્રારંભ કરેલું ઘર પણ લફમી સહિત ઘણા દિવસ સુધી ટકે, અને શનૈશ્ચર તુળને અગિયારમા ભવનમાં હોય એવા વખતમાં પ્રારંભ કરેલું ઘર પણ લક્ષમી સહિત ઘણા દિવસ સુધી ટકે. ર૨ गृहप्रवेशोमृगमैत्रपुष्ये । चित्राधनिष्टोत्तरवारुणझे ॥ स्वात्यश्विनीषभरोहिणीषु । शुभोथरिक्तारविभूमिजेनों ॥ २३ ॥
અર્થ:–મૃગશીર્ષ, અનુરાધા, પુષ્ય, ચિત્રા, ધનિષ્ઠા, ત્રણે ઉત્તરા, શતભિષા, સ્વાતી, અશ્વિની, રેવતી અને રોહિણી. એટલાં નક્ષત્રોમાં ઘરમાં પ્રવેશ કરે એ સારું છે. પણ રિક્તા તિથિ, રવિવાર અને મંગળવાર, એટલા દિ. વસમાં ઘરમાં પ્રવેશ કરે એ સારું નથી. ૨૩