Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧૧ મો.
(૧૩) विष्कुंभव्यतिपातकौचनशुभौयोगाःपरेशोभनाः शस्तंनागबवाव्हतेतलगिरंयुग्मांतिथिवर्जयेत् ॥ मौहूर्तत्वथविश्वमष्टनवमपंचत्रिरागादिकं श्रेष्ठंचदितियंतुलावृषघटौयुग्मंधनुःकन्यके ॥ १६ ॥
અર્થ_વિકુંભ અને વ્યતિપાત એ બે પેગ સારા નથી, તેમજ પ્રથમના બ્લેકમાં નિષેધ કરેલા વેગો, અને આ બે પેગે, એ શિવાયના બીજા સર્વ યુગો સારા છે, તેમજ કરણમાં નાગ, બવ, તૈલ અને ગિર, એ ચાર કરણ સારાં છે; પણ યુમ તિથિ હોય તેને તજવી. વળી–
- દિવસનાં બે ઘડિયેનાં મુહુમાં તેરમું (૧૩), આઠમું (૮), નવમું (૯), પાંચમું (પ), ત્રીજું (૪), છઠું (૬), સાતમું (૭), અને બીજું (૨), એટલાં મુહુર્તે સારાં છે, તેમજ તુળા, વૃષ, કુંભ, મિથુન, ધન, અને કન્યા, એટલાં લગ્ન પણ સારાં છે. ૧૬
व्यंगेवास्थिरभेचसौम्यसहितेलमेशुभैर्वीक्षिते सौम्यैर्वीर्यसमन्वितैश्चदशमैर्निर्माणमाहुर्बुधाः॥ तैर्वाधीनवकेंद्रगैःसुफलदंपापैस्त्रिषष्ठायगैः
रोह्यष्टमसंस्थितोपिमरणकर्तुर्विधत्तेतरां ॥ १७ ॥
અર્થ-દ્વિ સ્વભાવ લગ્ન અથવા સ્થિર લગ્ન, એવાં લગ્ન વિષે સમ્યગૃહ પડવા હોય અથવા તેવા લગ્ન ઉપર શુભ ગ્રહની દષ્ટિ હોય, વળી દશમાં સ્થાનમાં સામ્ય ગૃહ બળવાન હોય તે એવા વખતે ઘરનો પ્રારંભ કરે, તેમજ પાંચમા ભવનમાં તથા બીજા ભવનમાં અને કેન્દ્ર સ્થાનમાં, એટલે ઠેકાણે શુભ ગૃહ બળવાન હોય તે તે સારૂં ફળ આપે માટે તેવા વખતે ઘરને પ્રારંભ કરે; ત્રીજા, છટ્રી અને અગિયારમા ભવનમાં પાપગ્રહ હોય તે પણ તે શુભ ફળ આપે પરંતુ ઘરના પ્રારંભના વખતે ક્રૂર ગ્રહ આઠમા ભવનમાં રહ્યા હોય તે તે ઘરના સ્વામીનું મૃત્યુ કરે. ૧૭
जीवःसौख्यमुपाकरोतिभृगुजोधान्यंश्रियंचंद्रमाः - सूर्योवेश्मपतिंचतुष्टयमिदंनीवास्तगंनिर्बलं ॥
* યુમ એટલે યતિધિ હોય અથવા વૃદ્ધિ તિથિ હોય ( એક તિથિમાં બીજી તિથિ મળી હોય તે વૃદ્ધિ તિથ) એવી છે નિથિઓ ત્યાગવી કહ્યું છે.