Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
ક
,
4
* *
*
*
*
*
*
અધ્યાય ૬ ઇં.
( ૧૦૦) तत्सर्वलामंचविशालसंज्ञं । तथाविलक्षत्वशुभंवजेच ॥ उद्योतमेवंत्वथभीषणंच । सौम्याजितेस्तःकुलनंदनंच ॥७॥
અર્થ-—મનરમ ઘરમાં એક પર્દારુ નાખવામાં આવે તે તે “ સર્વલાભ? ઘર થાય, અવકતા ઘરમાં એક પટ્ટા નાખવામાં આવે તે તે “વિશાળ” ઘર થાય, દુર્મુખ ઘરમાં એક વિદ્યારુ નાખવામાં આવે તે તે “વિલક્ષ ઘર થાય, ક્રૂર ઘરમાં એક વારુ નાખવામાં આવે તે તે “અશુભ? ઘર થાય, વિપક્ષ ઘરમાં એક વારુ નાખવામાં આવે તે તે “દવજ ” ઘર થાય, ધનદ ઘરમાં એક નાખવામાં આવે તો તે “ઉઘત” ઘર થાય, ક્ષય ઘરમાં એક પદારુ નાખવામાં આવે તે તે “ભીષણ 3) ઘર થાય, “આકંદ ઘરમાં એક દારુ નાખવામાં આવે તો તે “સંખ્ય૪) ઘર થાય, વિમુળ ઘરમાં એક વારુ નાંખવામાં આવે તો તે “અછત ૫ ” ઘર થાય, અને વિજય ઘરમાં એક વિદ્યારુ નાખવામાં આવે તે તે “ યુનિદન ” નામાં ઘર થાય. ૭
शार्दूलविक्रीडित. पूर्वालिंदसमस्तकेषुयुगलंपट्टश्चशालांतरे । हंसंचैवसुलक्षणंचपुरतः सौम्यंहयंभावुकं ।। तस्मादुत्तमरोचिरेचसततंक्षेमंतथाक्षेपकं ॥ चोवृत्तवृषमुच्छ्रितंचव्ययमानंदसुनंदंक्रमात् ॥ ८॥
એ રીતે ધુવાદિ સોળ ઘરોમાંથી એક એક ઘર મુકી દર બીજા ઘર આગળ એક એક અલિંદ વધારવાથી રમ્યાદિ આઠ ઘરે થાય છે. જુવે એ રીતમાં દરેક છંદ આગળ એક એક લઇ વધવાથી દેના નામે ફરી ગયાં છે. તે જ રીતે ગુરુ વધે તોપણ છંદ ફરી જાય છે: એટલે કાવ્ય અને શિલ્પની એકજ રીત મળે છે. કાવ્યમાં જેમ આદ્ય ત્રણ લઘુ હોય તે નગણ ગણું થાય આ, ત્રણ ગુરુ હોય તે મગણુ ગણ, આદ્ય એક ગુરુ અને અંતે બેલબ થાય તે ભગણુ થાય, એ ત્રણ ગણ આવ્યથી એકાદ જાતિનો છંદ થાય, તે ગણે પછી એક લઇ આવે તે બીજા પ્રકારને છંદ થાય અને છેલ્લે ગુરુ આવે તે ત્રીજી પ્રકારને છંદ થઈ જાય. એ વાત સર્વના ધ્યાનમાં આવી હશે તે તેજ પ્રમાણે મૂળ ધ્રુવ ધર આગળ એક અલિંદ આવે તે ધાન્ય છંદ થાય. એ ધ્રુવ ઘરની પાછળ એક અલિંદ આવે તે ખર ઘર થાય. એ ધ્રુવ ઘરની જમણી તરફ અર્થાત્ દક્ષિણે એક અલિંદ આવે તે ધ્રુવ મટી જય છંદ થાય અને એજ ધ્રુવ ઘરની ડાબી તરફ અર્થાત્ ઉત્તરે એક અલિંદ આવે તો તે દુખ છંદ થઈ જાય.
એ રીતે એક લઘુ આવેથી નામ જુદાં થાય છે. તે જ રીતે બે બે અલિંદે આથી વળી નામ બદલાય તથા ત્રણ લધુ આવેથી નામ બદલાય છે; એમ દરેક ઘરમાં એક લઘુ વધે તે ઘરનાં નામ અથવા ઇદ ફરી બીજું નામ અથવા બીજે છંદ થઈ જાય છે.