Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
રાજવલભ,
शालिनी. मध्येनिम्नत्वंगणातथो चैःशश्वच्चैवंपुत्रनाशायगेहं ॥ स्तंभश्रेणीमध्यमानेनकार्यान्यूनाधिक्येनैवपूजानवश्रीः ॥४॥
અર્થ–જે ઘર મધ્ય ભાગમાં નીચું હોય અને આંગણા આગળ ઊંચું હેર બને તેવું ઘર નિરતર પુત્રને નાશ કરનાર છે, વળી–ઘરને સજાની ઓળ મધ્યમાનની કરવી, પણ માન કરતાં ઓછી કે વધારે પંકિત કરે તે તેવા ઇરધણીને જગતમાં માન્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય નહિ. ૪ हीनस्तंभेशालयोर्बाद्यपट्टेनोवेधास्यादन्यतोवेधएव ॥ भूमेजेंयंरुद्रसंख्याप्रमाणंतुल्यानेष्टावर्धमानाःशुभाःस्युः ॥ ५॥
અર્થ–જે દ્વિશાળ ઘરમાં શાળાના ખંભથી બહારના પાટડે એ છો સ્તંભ હોય છે તેથી કાંઈ વેધ ગણાય નહિ પણ, શાળામાંજ સ્તંભની એક પં. કિતમાં સ્તંભ એ છે હોય, અથવા સ્તંભની એક પંકિતમાં સ્તભ વધારે હોય તે, તે જ સદાય છે માટે ઘરમાં તે વેધ લાવે નહિ; ઘરને એક ભૂમિથી અગિયાર (૧૧) ભૂમિ સુધીનું કરવું, પણ તે ભૂમિકાએ સમ નહિ કરતાં મિ ભૂમિએ કરવી જ
वसन्ततिलका. साधत्रयेणविभजेत्करतत्वसंख्यामध्येनवांशमुदितंचपदार्थमित्ती॥ स्तंभाश्वषोडशगृहेऽपिचभद्रकेषुदंतर्मिताश्चसकलासुचतुर्मुखंस्यात्
અર્થ–ઘરની ભૂમિને સાડાત્રણ ભાગે વહેંચી તેમાંના ત્રણ ભાગમાં નવ કડાઓ કરવા અને બાકીના અર્ધ ભાગમાં બે તરફની બે ભિંતે કરવી; તે ઘરમાં સેળ (૧૬) સ્તભા કરવા તે એવી રીતે આવે કે –
ચાર ભિંતેના મળી બાર (૧૨) અને મધ્ય ભાગમાં ચાર ખંભાઓ મૂકવા પણ, જે ઘરને ચાર મુખ્ય હેય તે ઘરને ચારે દિશાઓમાં એક એક ભદ્ર
• આંગણું આગળ ઘર ઉંચું જોઈએ નહિ, એને અર્થ એ છે કે પાછળના ઘ. રની ભૂમિથી આગળની સર્વ ભૂમિ નીચી જોઈએ; અર્થાત પાછળની ભૂમિ હોય તે આગ ળની ભૂમિને દેખી શકે એમ હોવું જોઈએ, પણ એરડીની ભૂમિ કરતાં ખડકીની ભૂમિ ઊચી જોઈએ નહિ. તેમજ પાછળના ઘરના ઉદયથી આગળ છે ઘરને ઉદય પણું નીચે હોવો જોઈએ.