Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૧૪૮ )
રાજવલ્લભ
છે કે, દરેક હાથે એ જવ પ્રમાણે છાટની જાડાઈ રાખવી. એવી જે પાષાણુની છાટ હોય તે રાજાને સુખકારી છે પણ એવી છાટ સાધારણ લોકોના ઘરમાં નાખે તે તેથી ધનનેા નાશ થાય. ૧૩
सुधेष्टिकेशर्करया वियुक्तेसशर्करैस्तैः सुदृढा गृहेभूः ॥
शस्तानशस्तंभवनेषुचित्रं कपोतगृधाः कपिकाकरौद्रं ||१४||
અર્થ:-ઇંટચેના ચાટકના કામમાં ચનામાં કાંકરી રહેવા દેવી નહિ પશુ તેજ ચૂને ભૂમિ તળમાં ( ચેક ગચ્છિ વગેરે ખાંધવાના કામમાં) વાપરવો હોય તો ચૂનામાં કાંકરી મેળવવાથી કામની મજબૂતી થાય છે, વળી ઘ રમાં ચિત્રા કરવા કાચને તે ચિત્રામાં હેાલે પક્ષી, વાનર અને ગા વગેરે ભય આપનાર પક્ષી ચીતરવાં નહિ. ૧૪
शार्दूलविक्रीडित. शुद्धोलिंद विशेषतश्चसकलाभूम्योवरंड्यान्विता छाद्येनाप्यथमत्तवारणयुतं मातथाददयं ॥ मौडो भद्रवतुष्किकाभिरुदितोमाडेन युक्तस्तथा मध्ये तुल्य सपादकैः सुमुकुलोवाशीर्षकैः शेखरः ॥ १५ ॥ અર્થ:—રાજાઓના પ્રાસાદો માટે છ (૬) ભેદો કહ્યા છે તેમાં પ્રથમ શુદ્ધુ' નામના ભેદ છે તે એવી રીતે કે
૧ પ્રાસાદને અલિો હોય તે અલિ'દોની સર્વ ભૂમિ વરીવાળી હોય તેનુ નામ શુદ્ધભેદ પ્રાસાદ કહેવાય, અને બીજે “મા” નામના ભેદ છે તે એવી રીતે કેઃ—
“ વાળમાંવકમઘ, વાયવલથમારું, વાસનિદેવા, વોયાપથોળ, અર્થ:——પ્રાસાદ અને ઘર વિષે સ્તંભા અને પાટડા વગેરે લાકડાના હાય તા તેના ઉપર પત્થરની છાટ જડવી નહિ.
આ ગાથાના હેતુ એવા છે કે, જ્યાં ત્યાં તેના ઉપર પથ્થરની છાટ જડવી નહિ,
લાકડાનું કામ હાય ( સ્તભા પાટડા વગેરે ) એટલે તેને અય એવાજ થાય છે કે લાકડાના કામ ઉપર પત્થરની છાટ જડવી અથવા નાખવી નહિ પણ જ્યાં પ્રત્થરનું કામ હોય ત્યાં તે છાર્ટ પણ પત્થરનીજ હાવી જોઈએ.