Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૧૬૬ )
રાજવલભ. અર્થવૃત્તના વ્યાસને (ગળની પહોળાઈને) ત્રણગુણે કરી તે પછી તેમાં વૃતના વ્યાસને પછાશ અંબરીએ તે તેથી ભૂમિ અથવા ક્ષેત્રની પરિધિ અથવા પરિઘનું માન આવે (ક્ષેત્રની આખી ગળાઈનું માન આવે અને વૃત્તના વિસ્તારનું અર્ધ, અને પરિઘનું અર્ધ, એ બન્ને અર્ધને એક બીજા સાથે ગુણતાં જે અંક આવે તે અંકને પિંડ કહે અને તે પિંડને ખાતની ઉંડાઈ સાથે ગુણતાં લખ્યાંક જે આવે તે અંક ખાતના ક્ષેત્રફલની સિદ્ધિ જાણવી અને તેજ રીતે ચણતર માટે ગણવેથી ચણતરની સિદ્ધિ આવે એમ જાણવું એ પ્રમાણે વૃત્તના ક્ષેત્રફલનું રુપ જાણવું. ૪
ક લખ્યાંક એટલે મૂળ રકમને જેટલે ગુણવી હોય છે અને સરવાળાની એ ત્રણે રકમમાં મધ્યની રકમ લબ્ધાંક છે એમ સમજવું. જેમકે –
૫-૩-૧૫ પાંચ તરી પંદરઃ આમાં પાંચ અને પંદર એ બેના વચ્ચે ત્રણ છે તે લબ્દાંક સમજ. હવે વ્યાસ ઉપરથી પરિઘ કહાડવાની રીત એવી છે કે –
૧ વ્યાસ ઉપરથી પરિઘ કા હોય તે વ્યાસને ત્રણગુણા કરી–તેમાં વ્યાસનો છે ભાગ, ઉમેરવો એટલે પરિઘ આવશે.
જેમકે કોઈ ગોળને ૪૨ ગજ વ્યાસ હોય તે પરિધ કેટલો થાય ? ઉપરની રીત પ્રમાણે ૪૨ ને ત્રણગુણુ કર્યા તે ૧૨૬ થયા તેમાં જર ને છઠ્ઠો ભાગ એટલે ૭ ઉમેય તે ૧૩૩ ગજ પરિઘ આવ્યો.
ટીપલીલાવતી ગણિત પ્રમાણે તથા હાલ શાળામાં ચાલતા ગણિતની રીત પ્રમાણે શ્વાસની ત્રણ ગશુઈમાં તે વ્યાસનો સાતમે ભાગ ઉમેરીએ તો.
૧૩૩ ગજ પરિઘ. પરિઘ આવે છે.
૨ ગજ વ્યાસ જેમ ૪૨ ગજ વ્યાસને ત્રણગણું કર્યું તે ૧૨૬ આવ્યા તેમાં વ્યાસનો સાતમે ભાગ ૬ ઉમેરીએ તે ૧૩૨ ગજ પરિઘ આવે એટલે પ્રથમની રીત કરતાં આ રીતમાં ૪૨ ગજ વ્યાસે ૧ એક ગજ પરિઘ એ આવ્યો.
૨ પિંડ (ત્રફળ) કોઈ વર્તુળનું કાઢવું હોય તે વ્યાસનું અર્ધ કરી તેને પરિઘના અર્ધ સાથે ગુણતાં જે અંક આવે તે ક્ષેત્રફળ જાણવું.
જેમકે કઈ વસ્તુળનો વ્યાસ ૪૨ ગજ અને પરિઘ ૧૩૩ ગજ હોય તે તેનું ક્ષેત્ર ફળ (પિંડ) કેટલું ?
રીત. ફ x ૬ = ૧૩૯૬ો રસ ગજ પિંડ ૧૮૬ ચોરસ) સમજવો. કેમકે ૪૨ નું અધ ૨૧ - ૧૩૩ પરિધનું અર્ધ
ગજ ક્ષેત્રફળ ૬ એ બેને ગુણાકાર કરતાં ૧૩૮૬ ચેરસ ગજ આવે.
૪૨ ગજ વ્યાસ, ૧૩૯૬ ચિરસ ગજ ક્ષેત્રફળને ૨૩૩ પરિઘે ભાગ્યા તે ૧ ગજના ખાતના વિ. સ્તારની સિદ્ધિ જાણવી,