Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૧૧૨ )
રાજવલ્લભ,
वसंततिलका
तत्रेश्वरंत दनुपुण्यमतः सुगर्भ । प्रोक्तं गृहं कलशदुर्गतमेवरिक्तं ॥ स्यादिप्सितं तदनुभद्रकवंचितेच । दीनं गृहं विभव कामदमेव संख्या ॥
"
અર્થ:—–ખર નામે ઘરની ડાબી તરફ અપવર્ક અથવા આરડી આવે તે તે ઈશ્વર” નામે ઘર થાય; કાંત નામા ઘરની ડામી તરફ અપવર્ક આવે તે તે “ પુણ્ય” નામનું ઘર થાય, મનેરમ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તા તે “ સુગર્ભ ” ઘર થાય; સુમુખ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “ કળશ ” નામે ઘર થાય; દુર્મુખ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “ દુર્ગત ” નામનું ઘરનું ઘર થાય; ક્રૂર ઘરની ડાબી તરફ એરડી આવે તા તે “રક્ત॰ ” નામનું ઘર થાય; વિપક્ષ ઘર્મની ડાખી તરફ અપવર્ક આવે તે તે “ઇપ્સિત૧૧” નામનુ' ઘર થાય; ધનઃ ઘરની ડાબી તરફ પર્વ આવે તો તે ભદ્રક ૧૨ ” નામનું ઘર થાય; ક્ષય ઘરની ડાબી તરફ એરડી અથવા અપવર્ક આવે તે તે “વચિત ' 'નામનુ ઘર થાય; આક્રંદ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “દીન ” નામનું ઘર થાય; વિપુલ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે વિભાવ૫” નામનું ઘર થાય અને “વિજય” ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “કામદ૧૬” નામનું ઘર થાય છે, ૧૦
,,
**
t
उपजाति. दारुसर्वेष्वपवर्ककेषु | प्रभावसंज्ञत्वथभावितंच ॥
रुक्मंतथान्यत्तिलकंचतद्वत् । स्याक्रीडनंसौख्यमतोयशोदं ॥ ११ ॥
અર્થઃ—સર્વ અપવર્ક વિષે ષટ્વારૂ નાખીએ તે તેથી “ પ્રભાવાદિ સાળ ઘા થાય. તે એવી રીતે કે:
રભાવિત
+
પ્રથમના ધ્રુવનામના ઘરના અપવર્કમાં ષારૂ આવે તે તે “ ૧પ્રભાવ ’ નામે ઘર થાય; ધાન્ય ઘરના અપવર્કમાં ષટ્ઠારૂ નાખીએ તે તે “ ૨ ગમાં જે ધરને અપવર્ક હોય એવાં વાદિ માળ અલંકૃતાદિ નામનાં ધરા અનુક્રમે થાય છે. તે એવી રીતે ક
>>
<<
પ્રથમ અલંકૃત (૧), અલકાર (૨), રમણુ (૩), પૂર્વ (૪), (રાજવલ્લભમાં ચેયુ ઘર પૂર્ણ કહ્યું છે.) ઈશ્વર (પ), મુપુણ્ય ( (૬), સુગલ (છ), કળશ (૮), દુર્ગંત (૯), રિક્ત (૧૦), પ્સિત (૧૧), સુભદ્ર (૧૨), (રાજવલ્લભમાં સુભદ્રને ભક કહ્યું છે.) વચિત (૧૩), દીન (૧૪), વિભવ (૧૫) અને સાળખું સ કામદ (૧૬), નામે ઘર થાય. (આ છેલ્લા સર્વ કામદ નામે ઘરને રાવલ્લભમાં દામ” કહ્યું છે.) આ બાબતનો ખુલાસો વધારે સારી રીતથી સમજવા માટે આ રાજબલ્લભના વે પછીના દશમા શ્લોકમાં આવશે.
44
29