Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૧૪૦ )
રાજવલ્લભ
૩૫જ્ઞાતિ.
दिव्यासभा केवलनंद भागादैश्चतुर्भिः सहिताचयक्षी ॥ नोद्भवास्यायुतोऽपितुल्यातथोत्पलाख्याप्रतिभद्रतश्च ॥ १४ ॥
शार्दूलविक्रीडित.
स्तंभैस्तोरणराजितैश्वमदलानि हवैतानकैः लुंबाधैर्गजसिंहवाजिविविधैर्नृत्यान्वितैः शोभनं ॥ रत्नस्फाटिकरंगभूमिनृपतेः क्रीडास्पदंमंडपं
44
कुर्यादक्षिण भद्रकेचरुचिरां तन्मध्यतोवेदिकां ॥ १५ ॥ ફક્ત નવ ભાગાની સભા હાય તા તે દિવ્યા” સભા કહેવાય; પણ તેજ દિબ્યાની ચારે તરફ એક એક ભાગે ભદ્રા હાય તા તે 4 યક્ષી ’’ નામની સભા કહેવાય; તેજ દ્વિજ્યાની ચારે તરફ ત્રણ ત્રણ પદનાં ચાર ભદ્રે હોય છે તેનું નામ ૭૨ના વા” કહેવાય; અને તેજ રત્નકુવાના દરેક ભદ્રે આગળ એક એક પ્રતિભદ્ર હોય તે તેનુ નામ ઉપલા’” કહેવાય. ૧૪
ઉપર કહેલી સભાએ વિષે સ્તંભા, તાર, મળે, ન, અને છાઘ કરવું; અને તે છાઘ વિષે લુએ કરવી. એ સભામાં હસ્તિ; ઘેાડા, સિંહૈા, નૃ ત્ય કરતી હોય એવા ભાવની પૂતળિયે, તથા તે સભા આગળ રત્ન અને સ્ફાટિકાવડે જડેલી એવી રગભૂમિ કરવી; અને તે રગભૂમિ આગળ ક્રીડા કરવા માટે મંડપ કરવા; એટલુજ નાંહું પણ, એ સભાની જમણી તરફના ભદ્રમાં સુભિત વેદિકા કરવી. ૧૫
or after लक्षणं. शार्दूलविक्रीडित.
वेदी कोणचतुष्टयेनस कलेपाणिगृहे स्वस्तिका कल्याणरविकोणकैश्च नृपतेः साभविकासर्वदा || कोणैः श्रीधरिकाचविंशतिमितैस्तिस्रोमराणां गृहे कर्णैरष्टाभिरन्विताचशुभदाचंड्यर्चनेपद्मिनी ॥ १६ ॥
અર્થઃ— —લગ્નના કામમાં સર્વ ઠેકાણે ચાર ખણાની વેદી કરવી કહી છે. તે ચાર ખૂણાવાળી વેદીનું સ્વસ્તિક નામ છે; રાજાની સભામાં ખાર