SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૦ ) રાજવલ્લભ ૩૫જ્ઞાતિ. दिव्यासभा केवलनंद भागादैश्चतुर्भिः सहिताचयक्षी ॥ नोद्भवास्यायुतोऽपितुल्यातथोत्पलाख्याप्रतिभद्रतश्च ॥ १४ ॥ शार्दूलविक्रीडित. स्तंभैस्तोरणराजितैश्वमदलानि हवैतानकैः लुंबाधैर्गजसिंहवाजिविविधैर्नृत्यान्वितैः शोभनं ॥ रत्नस्फाटिकरंगभूमिनृपतेः क्रीडास्पदंमंडपं 44 कुर्यादक्षिण भद्रकेचरुचिरां तन्मध्यतोवेदिकां ॥ १५ ॥ ફક્ત નવ ભાગાની સભા હાય તા તે દિવ્યા” સભા કહેવાય; પણ તેજ દિબ્યાની ચારે તરફ એક એક ભાગે ભદ્રા હાય તા તે 4 યક્ષી ’’ નામની સભા કહેવાય; તેજ દ્વિજ્યાની ચારે તરફ ત્રણ ત્રણ પદનાં ચાર ભદ્રે હોય છે તેનું નામ ૭૨ના વા” કહેવાય; અને તેજ રત્નકુવાના દરેક ભદ્રે આગળ એક એક પ્રતિભદ્ર હોય તે તેનુ નામ ઉપલા’” કહેવાય. ૧૪ ઉપર કહેલી સભાએ વિષે સ્તંભા, તાર, મળે, ન, અને છાઘ કરવું; અને તે છાઘ વિષે લુએ કરવી. એ સભામાં હસ્તિ; ઘેાડા, સિંહૈા, નૃ ત્ય કરતી હોય એવા ભાવની પૂતળિયે, તથા તે સભા આગળ રત્ન અને સ્ફાટિકાવડે જડેલી એવી રગભૂમિ કરવી; અને તે રગભૂમિ આગળ ક્રીડા કરવા માટે મંડપ કરવા; એટલુજ નાંહું પણ, એ સભાની જમણી તરફના ભદ્રમાં સુભિત વેદિકા કરવી. ૧૫ or after लक्षणं. शार्दूलविक्रीडित. वेदी कोणचतुष्टयेनस कलेपाणिगृहे स्वस्तिका कल्याणरविकोणकैश्च नृपतेः साभविकासर्वदा || कोणैः श्रीधरिकाचविंशतिमितैस्तिस्रोमराणां गृहे कर्णैरष्टाभिरन्विताचशुभदाचंड्यर्चनेपद्मिनी ॥ १६ ॥ અર્થઃ— —લગ્નના કામમાં સર્વ ઠેકાણે ચાર ખણાની વેદી કરવી કહી છે. તે ચાર ખૂણાવાળી વેદીનું સ્વસ્તિક નામ છે; રાજાની સભામાં ખાર
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy