________________
અધ્યાય ૮ મિ.
( ૧૩૯)
अथ राजसमाष्टक.
૩જ્ઞાતિ. सभाचनंदापरतोपिभद्राजयाचपूर्णाक्रमतोपिदिव्या ॥ यक्षीचरत्नोद्भविकोत्पलाष्टोबुधौर्वधेयावनिपालगेहे ॥ १२ ॥
વસંતતિા . क्षेत्रचतुष्टयपदैरपिषोडशांशंमध्येतुरीयपदमेकपदोलघुश्च ॥ नंदेतिभद्रसहिताचपदेनभद्रातद्वेदतश्चजयदालघुनाचपूर्णा॥१३॥
અર્થ --રાજાઓની સભાઓ આઠ(૮) પ્રકારની થાય છે, તેમાં પ્રથમ નદા” બીજી “ભદ્રા” ત્રીજી “જયા” ચોથી “ પૂર્ણ ' પાંચમી "દિવ્યા” છઠ્ઠી “યક્ષી” સાતમી “રોલંવા” અથવા “ રનેવિકા અને આઠમી cઉ૫લા” એ રીતે આઠ પ્રકારની સભાઓ છે તેવી સભાઓ બુદ્ધિમાન પુરૂ રાજાઓનાં ગૃહે કરવી. ૧૨
તે સભા કરવાના ક્ષેત્રની એક બાજુએ ચાર પદો અથવા ચાર વિભાગે કરવા, અને તે જ રીતે ચારે તરફ ચાર ચાર પદે કરવાથી સોળ (૧૬) પદે થાય; તે પદના મધ્યના જે ચાર પદો છે તે ચારેનું એક પદ કરી સભા આગળ એક અલિંદ કરવાથી તે નંદ” સભા થાય; અને તેજ નંદાની આગળ એક ભદ્ર હોય તો તે સભાનું નામ “ભદ્રા” થાય; પણ તેજ નંદાસભાની ચારે તરફ ભકો હોય તે તે સભાનું નામ “જયદા” થાય; તેજ નંદાની ચારે તરફ લઘુ હેય તે તેનું પણ નામ થાય. ૧૩.
વાણિવત્તાસોદિરિમયોપતઃ | | વંથાવરચતુવિકૃષિાનના રાજા सन्मुखोद्वादशयुत छंदा-पंचप्रकीर्तिताः ॥
અર્થ-જે ગવાક્ષને લુબિ ન હોય તેનું “ત્રિપાક” નામ છે, જેને એ લંબિ હેય તેનું “ઉભય” નામ, જેને ચાર લુબિ હેય તેનું “નંદ્યાવત્ત” નામ, જેને આઠ લુબિ હોય તેનું “પ્રિયાનન” નામ અને જેને બાર લુબિ હેય તેનું “સન્મુખ નામ છે, સાક્ષાના નાથપ્રકાર કહ્યા છે.