Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૭ મે.
( ૧૨૩ )
ફૅવગ્રા. एकोलघुर्दक्षिणपूर्वतःस्यात् । तदुंदुभाव्हंमुखमंडपेन ॥ दौपूर्वतोदक्षिणतस्तथैको । युग्मंभवेत्मंडपगंसुतेजः ॥५॥
અર્થ–જે દ્વિશાળ ઘરની જમણી તરફ એક અલિદ હોય તેમજ મુખ આગળ એક લઘુ અને તે મુખ આગળના લઘુ આગળ એક મંડપ હોય તે તે ૬૬ભ નામા ઘર કહેવાય; જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે આલિંદે હોય, તે ઘરની જમણી તરફ એક અલિંદ હોય, મુખ આગળ બે અલિંદે જે કહ્યા તે બે અલિંદ આગળ એક મંડપ હોય; અને જમણી તરફ એક અલિંદ જે કો તે એક અલિંદ આગળ પણ મંડપ હોય, તે તે સુતેજનામાં ઘર કહેવાય. ૫
उपजाति. मुखेरणादक्षिणतस्तथैको । द्विमंडपेऽस्मिन्हयजाभिधानं ॥ महांतगेहंमुखगेत्रिकेतु । युग्मान्वितंमंडपमेतदेव ॥ ६ ॥
અર્થ:–જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિદો હોય અને તે અલિદે આગળ એક મંડપ હેય; તે ઘરની જમણી તરફ એક અલિંદ હોય, તે એક અલિંદ આગળ પણ એક મંડપ હોય તે તે હજ ઘર કહેવાય; જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિદે હોય તે અલિંદે આગળ બે મંડપ હિય તે તે મહાંત નામા ઘર કહેવાય. ૬ मुखेतथामंडपकेचयुग्मं । वामेपसव्येयुगलंलघोश्च ॥ लोकत्रयाडंबरमेवनाम । षडक्षरंशंभुगणेशयोश्चः ॥ ७ ॥
અથ–જે દિશાળ ઘરના મુખ આગળ બે અલિદો હોય તે બે અને લિદે આગળ બે મંડપ હોય તે ઘરની જમણી તરફ બે અલિ દે હોય તેમજ, ડાબી તરફ પણ બે અલિંદ હોય તો તે છ અક્ષરના નામવાળું “મૈલોકયાઉંબર' નામા ઘર કહેવાય, તેવું ઘર મહાદેવ અને ગણપતિને હોય. ૭ युग्मंमुखेमंडपगंडयंस्यात् । तथादयंदक्षिणवामतश्च ॥ एकोहिपश्चात्वरदाभिधानं । श्रीविश्वकर्मोक्तमतादिशालं॥८॥