Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૧૩૬ )
રાજયસભ
અથ :—સિહાસનની પહેાળાઇના સાત ભાગેા કરવા, અને તે સાત ભા ગામાંથી ત્રણ ભાગેાનુ ભદ્ર કરવું, બે તે ભાગાના કાણુ કરવા, અથવા સિ’હાસનની પહેાળાઇના પાંચ ભાગા કરવા. તે પાંચ ભાગામાંથી બે ભાગોનુ ભદ્ર કરવું, અને દોઢ દોઢ ભાગના કાણુ રાખવા, એવા સિહાસનના ઉદ્દયના છાશી (૮૬) ભાગા કરવા, અને છાણીમાંથી આઠ (૮) ભાગાનું પીઢ અથવા જાડ કરી પાંચ (૫) ભાગેાની કણી કરવી તથા સાત (૭) ભાગેાની ગ્રાસપટ્ટી, અગિયાર (૧૧) ભાગાના ગજથર, નવ (૯) ભાગાના અશ્વઘર, સાત (૭) ભાગાને! નરથર અને ચઉદ (૧૪) ભાગાની વેદી કરવી. પ
शार्दूलविक्रीडित
छाद्यंस्याद्रसभाग मेवतिथितो भागेन कक्षासनं युक्तंस्तंभयुगेनतोरणयुतंरत्नैः शुभैः संचितं ॥ कर्त्तव्यं नृपवल्लभं मतिमताज्येष्ठंच सिंहासनं ज्ञातव्यंचयशोभिवर्द्धनमिभैः सिंहैर्नृकक्षासनेः ॥ ६ ॥
અથ :—છ (૬) ભાગાતું છાદ્ય કરવુ, પંદર (૧૫) ભાગાનૢ કક્ષાસન અથવા કઠેડા કરવા, એવા સિ'હાસનને ચાર સ્ત'ભાએ કરવા, તેને તેારણ ચનારને સમજવા માટે અથમાં સ્પષ્ટ બનાવ્યું છે તે ક્યાંથી લાવ્યા ? એમ પ્રશ્ન થશે. તે પહેલાં ખુલાસો કરવામાં આવે છે કે, આ રાજવલ્લભના કર્તા સુત્રધાર મંડન પતિના વંશમાં ત્રણ ચાર પેઢી છેટે તેના ચૈત્ર અથવા પ્રપાત્ર નાથા નામના સૂત્રધારે સિંહાસન માટે ખતાવેલી રીતિ અમે કરેલા અર્થ પ્રમાણેજ છે, એટલુંજ નહિ. પણ એજ મંડનના રચેલા બીજા ઘણા ગ્રંથા છે તે પૈકી વાસ્તુમન” નામના ગ્રંથમાં દરેક વાત વિસ્તારથી બતાવી છે એટલે રાજવલ્લભમાં અધ્યાહાર વાપર્યાં જાય છે. જીએ---
*
षडशीत्योदये भक्तेत त्रभियुगांशकं ॥
जाड्य कुंभंतुसांशं कंदमंशे नकारयेत् ।। ५५ ।। कर्णपाली वेदांशाद्वयंशमंतर पत्रकं ॥
कर्णाद्वैभागिकं कुर्याद्रास पट्टीयुगांशका ॥ ५६ ॥ गजाः शिवयानंदैर्नराः सप्तभिरंशकैः ॥ * ॥
वेदीश और सैश्छाद्यंतिथिभिर्मत्तवारणं || ५७ ||
અર્થ:-—સિ ંહાસનના ઉદયના છાથી (૮૬) ભાગા કરવા અને તે ભાગે માંથી ચાર ભાઈને ભિટ્ટ કરવે!; સાત ભાગના જાડચ્યા કરવા, એક ભાગના કદ કરવા, ચાર ભાગેાની કણી કરવી, એ ભાગાનુ અંતરપત્ર કરવું, બે ભાગોના કાન કરવા, ચાર ભાગાની ગ્રાસપટ્ટી કરવી, અગિયાર ભાગેાના ગજથર કરવા, નવ ભાગાના અશ્વ થર કરવા, સાત ભાગાનેા નથર કરવા, ઉદ ભાગેાની વૈદી કરવી, છ ભાગે!નુ છાવ કરવું' અને પંદર ભાગનું મત્તવારણ અથવા કક્ષાસન કરવું' જેઈએ, ૫૧, ૫૬, ૫૭.