Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
^^^^^^^
( ૮ )
રાજવલભ.
શસ્ત્રિની. जीर्णगेहभित्तिभमंविशीर्ण । तत्पातव्यस्वर्णनागस्यदंतैः॥ गौशृंगैर्वाशिल्पिनानिश्चयेन । पुजांकृत्वावास्तुदोषोनतस्य ॥३०॥
અર્થ છે. પ્રકાશ સ હોય, જે ઘરની કેઈ પણ ભિંત પડી ગઈ હોય, જે ઘર વેરાઈ ગયું હોય, તેવા ઘરને પાડી ફરી, કરવું હોય તે શિ - હિપએ નિશ્ચય કરી સુવર્ણના હાથીના દાંતવડે. અથવા સુવર્ણની ગાયના શિંબહાબ પઢવું, પણ ઘર પાડતાં પહેલાં વાસ્તુની પૂજા કરી પાડવું એટલે વાસ્તુ દોષ લાગતું નથી. ૩૮
शार्दूलविक्रीडित. हर्म्यस्यापिसमृद्धितोगृहपतिईद्धिंयदापीहते सर्वाशासुविवर्धनंचफलदंदुष्टंतदेकत्रच ॥ प्राग्मित्रैरपिवैरमुत्तरदिशाभागेमनस्तापकृत्
पश्चादर्थविनाशिदक्षिणदिशःशत्रोभयंवर्द्धते ॥ ३९ ॥ - અર્થ–ઘરને માલિક સમૃદ્ધિવાન્ હોય, ને તે પિતાના ઘરની વૃદ્ધિ કરવા (મેટું ઘર કરવાનું છે તે) જીજ્ઞાસા ધરાવે તે ઘરની એક દિશા તરફની જમીન ન લેતાં ઘરની આસપાસ એટલે ચારે તરફમાં જોઈતી જમીન લઈ ઘર વધારવું કહ્યું છે. કદાચ એકલી પૂર્વ દિશાની જમીન ઘરવિષે વધારવામાં આવે તે મિત્ર સાથે વૈર થાય; ફક્ત ઉત્તર દિશાની જમીન વધારવામાં આવે તે મનને પરિતાપ કરે, એકલી પશ્ચિમ દિશા તરફની જમીન વધારવામાં આવે તે તેથી ઘરને નાશ થાય અને ફક્ત દક્ષિણ દિશાની જમીન ઘરમાં વધારવામાં આવે તે તેથી શત્રુને ભય ઉત્પન્ન થાય. ૩૯
वामांगेधनवस्त्रदेवभवनंधातुश्रियोर्वाजिनः नार्यास्त्वौषधभोजनस्यभवनंस्यादाटिकावामतः । वढेगोजलदतिशस्त्रसदनंस्त्रीणांतथादक्षिणे स्थानमाहिषमाजमौर्णिकमिदंयाम्यामिमध्येशुभं ॥४॥
* સુવર્ણના હાથીના દાંતથી અથવા સુવર્ણની ગાયના શૃંગથી ઘર પાડવું એમ બતાવ્યું છે પણ તેમાં સમજવાનું છે કે, મનુષ્યની સંપત્તિના અનુસાર એવા સાધન વડે માત્ર શાસ્ત્ર મર્યાદા જાળવવા માટે શકુન તરિકે ભિંતને કાંઈક ભાગ પાડ અથવા ભિંતના ભાગને સ્પર્શ કરાવી બીજા એજરેવડે ઘર પાડવું.