Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૭ )
અધ્યાય ૫ મે. भूम्यारोहणमुर्द्धतस्तदुपरिपागदक्षिणंशस्यते । दारंतूर्द्धभवंचभूमिस्परान्हस्वार्कभागैःक्रमात् ।। प्रासादेचमठेनरेंद्रभवनशैलःशुभोनोगृहे। तस्मिन्भीत्तिषुबाह्यकासुशुभदःप्राग्भूमिकुंभ्यांतथा ॥३६॥
અર્થ–પ્રથમ ભૂમિથી બીજા માળ ઉપર ચઢતાં પહેલાં દ્વારમાં પ્રવેશ કર્યા પછી જમણે હાથ તરફ મેડને જીને અથવા નીસરણી હેય તે શ્રેષ્ઠ છે; અને નીચેના દ્વાર કરતાં મેડી ઉપરનું દ્વાર બારમા અશે . ઓછું કરવું. તેજ રીતે નીચેના ઉદયથી (ભૂમિતાથી મેડી મથાળા સુધીના ઉદયથી) મેડીનો ઉદય પણ બારમા અંશે , ઓછી કરે લ દેવપ્રસાદ તથા રાજાહેર આરએએફ એકે આજુએ અથવા અને જુએ પર્વતની તિ આવે તે
સારી છેપણ સાધારણ લોકોના ઘરને પર્વતની ભિંત આવે તે સારી નહિ, પરંતુ તેવા લોકોના ઘરની ભિંતના બહારના ભાગે પર્વતને ભાગ હોય તો તેને ની ફીકર નથી, તથા લોકોના ઘરની પ્રથમ ભૂમિની ગમે તે જગની કુંભીના નીચે પર્વતને ગમે તે ભાગ આવે અથવા તે જ પર્વતના કેઈ પણ ભાગની કુંભી હોય તે તેની ચિંતા નથી, તેમજ ઘર આગળના ઓટલા સુધી પર્વતને પથ્થર આવે અથવા પર્વતના પથ્થરાજ એટલે હેય તે પણ તેની ફીકર નથી. ૩૬
૩પનાતિ. पृष्ठेक्षणानंतरमेवबाह्यात्गृहप्रवेशोनशुभंकरोसौ ॥ गृहस्यपृष्ठेयदिराजमार्गस्तदादिभूमेनहिपृष्ठमीक्ष्यं ॥ ३७ ॥
અર્થ:–ઘરના બહારના ભાગથી ઘરની પ્રથમ પછીત જે ઘરમાં પ્રવેશ થાય તે તે ઘર સારું નહિ; પણ તેવા ઘરની પછીતે રાજમાર્ગ હોય તે કાંઈ દેષ નથી. તે પણ તેવા ઘરની મેડી નીચેના ભાગની પછીત જોઈ ઘરમાં પ્રવેશ થાય છે તે સારું નથી, અને તેવા ઘર પછવાડે રાજમાર્ગ અને મેડીની પછીત જોવામાં આવે તે તેને દોષ નથી, પણ મેડી નીચેની પછીત જેવામાં આવે અને રાજમાર્ગ હોય તે પણ દેશ છે. ૩૭ ઓછો કરવાનું કહ્યું છે, અને દ્વારના ઉદયથી મેડીને દ્વારને ઉદય પણ બારમા અંશે ઓછા કરવાનું કહ્યું તે માટે પણ તેમાં લોકની રીત યાદ રાખવાની છે. એ ઘર અને દ્વારને ઉદય પ્રથમ કહ્યો છે તે ઉદયથી બારમો અંશ ઉપરના ભાગે આછા રાખો અને પછી નીચેના ઉદયને અર્ધ ભાગ ટોચે મેળવવો તેજ રીતે દ્વાર માટે પણ છે.