Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧ લા
( ૨૧ ) शार्दूलविक्रीडित. कन्यादौरवितस्त्रयेफणिमुखपूर्वादिसृष्टिकमात् खातंवायुवपुर्दिशात्रयगतंलांगूलपृष्ठंशिरः ॥ द्वारंतस्यमुखेगृहादिभयदंकुक्षिद्वयंसौख्यदं दुःखंप्राक्खननेशिरोध्रिवपुषःकुक्ष्योःमुखंस्यादयोः॥२२॥
અર્થ –કન્યા, તુળા, અને વૃશ્ચિક, એ ત્રણ રાશિના સૂર્યમાં શેષના - રીરને ભાગ ( સ ) ત્રણ દિશાઓમાં રહે છે. તે એવી રીતે કે, શેષનું મુખ અથવા મસ્તક પૂર્વમાં હોય છે પણ ઈશાન કેણના ભાગને લાગુ પડે છે માટે એ દિશાએ તથા તેનું પૂછડું નેત્રત કરે અને પીઠ અગ્નિ કેણે રહે છે, માટે એ ત્રણ દિશામાં ઘરનું ખાત કરવું નહિ; પણ એ સર્પની બે કુક્ષિ વચ્ચે ખાલી રહેલી વાયવ્ય કોણમાં ખાત કરવાથી સુખ થાય છે, તથા ધન, મકર અને કુંભ એ ત્રણ રાશિના સૂર્યમાં નાગનું મુખ અગ્નિ કેણે હોય છે તે વખત સર્ષની બે કુક્ષિના મધ્ય ભાગે ખાલી રહેલી ઈશાન કેણમાં ખાત કરવું, તથા મિથુન, કર્ક અને સિંહ એ ત્રણ રાશિના સૂર્યમાં નાગનું મુખ વાયવ્ય કે હેય છે, તે વખતે તેની બે કુક્ષિના મધ્યની ખાલી રહેલી નિત્ય કે ખાત કરવું કહ્યું છે. અને જે દિશામાં નાગનું મુખ હોય તે દિશામાં ઘરનું દ્વાર તે મુકવુંજ નહિ. કારણ કે, નાગનું મુખ હોય તે દિશામાં દ્વાર મુકવાથી ભય ઉત્પન્ન થાય છે. ૨૨
વળી પક્ષાંતરે કહ્યું છે કે – प्राच्यांनागमुखंबुधैर्निगदितंभाद्राश्विनेकार्तिके मार्गाफाल्गुनशुक्रयोकमतयायाम्येजलेचोत्तरे । क्षेत्रष्टाष्टविभाजितेदिनकरादाराँल्लिखेकोष्टगान शन्यंगारकयोश्चतत्रफणिनःशारीरकंनोखनेत् । २३ ॥
અર્થ –ભાદ્રપદ, આશે અને કાતિક એ ત્રણ માસમાં નાગનું મુખ પૂર્વમાં હોય છે. માગશર, પિષ અને મહા એ ત્રણ માસમાં નાગનું મુખ દક્ષિણમાં હોય છે. ફાગણ, ચૈત્ર અને વૈશાખ એ ત્રણ માસમાં નાગનું મુખ પશ્ચિમમાં હોય છે અને ચેષ, આષાઢ અને શ્રાવણ એ ત્રણ માસમાં નાગનું મુખ ઉત્તર દિશામાં હોય છે. અને પુસણદિમાં દોષ બતાવેલ છે. તેની સાક્ષીઓ આપતાં ફકત સભ્ય માટેજ એકાદા પુરાણું એટલે વિસ્તાર થાય માટે શમણ એટલું બસ છે એમ ધારી બંધ કરીએ છીએ.