Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૪ થા.
( ૧૧ ) જે નગર ગાળ હોય તેનું નામ “સિંહ” ૩, જે નગર વિલેાકન અથવા લંબગોળ હાય તેનું નામ “વારુગુ.’' ૪, જે નગર ખાલી ખુણાનુ' હોય તેનુ નામ “નંદ” પ,
તાખાના આજા ખડિયા રાજા તરફ મોકલવા; એટલે ત્યાંની જે દુકીકત હાય તે ગુપ્ત રીતે તપાસી દરરેજ રાજાને નિવેદન કરે, પણ તે ચર છે એમ બીજા કોઇના જાણવામાં આવવા દે નહિ. વળી રાજા પ્રતવાદિ અથવા ઉપર બતાવેલે કાણેથી જે ચા આવ્યા હેય તેને આળખી લેવા તથા તેવા ચએ સભામાં, ભિક્ષુકાના સ્થાનમાં, બજારમાં, ક્રીડા થવાના સ્થાનમાં (અનેક પ્રકારની રમત ગમત થતી હૈાય ત્યાં), મલ્લકુસ્તિ થતી હોય તે સ્થાનમાં, ણિક લાકાના હાટામાં, બાગમાં, પડિતાના સમાગમ સ્થાનમાં, જે જે કાણે ખનિજ પદાર્થોની ખાણા હોય ત્યાં, ચટાના અધિકારી અથવા ચર અધિકારી મસતા હૈાય ત્યાં અને શ્રીમતેના ઘરમાં એટલે કાણે ચાએ તપાસ રાખવા.
રાજાએ જાણવું જોઇએ કે, પેાતાનું બળ કમી હાય અને સામાવાળો બળવાન હોય તે તેના સામે સધી કરવી અથવા બળવાન શત્રુ લાભી હૈાય તે! તેને ધન આપી સ્વાધીન કરવા, તેમજ વિદ્વાનને ધન આપી તેની સાથે સાંધી રાખવા તથા રાજાનું બળવાનપણું હૃદય તેવા વખતમાં દુષ્ટ ઉપર દયા લાવી તેને જતા કર્યો હાય ઍવા શત્રુને, રાન્તને નિર્મૂળપણું' પ્રાપ્ત થયું હોય તેવા વખતમાં તેને મારી નાખવે અગર તેવી શક્તિ નહિ હેય તેા પછી તેના સામે ઉપેક્ષા કરવી. ચીની મારફતે ખબર મગાવતાં સામાવાળા શત્રુને જીતી શકીશું એમ જણાય તે શત્રુને ખબર ન પડે તેવા વખત સાધીને તુરત ફેાજ લઇ તેના ઉપર ચઢી જવું પડ્યું પહેલાં પાતાનુ અને સામાવાળાનુ સર્વ પ્રકારનુ બળ બેઇ તથા પોતાના નગરનું રક્ષણુ થવા માટેના પુરતા દોબસ્ત કરી પછી જવુ. કદાચ સામાવાળા બળવાન હેાય તા પાતાના દેશની કઇ વસ્તુ સામાવાળાના દેશમાં નહિ જવા દેવાથી તે નિર્બળ થશે ? તેના તપાસ કરી અટકાવવી ઍટલુજ નહિ પણ તેના રાજ્યમાં અનેક પ્રકારના ઉપદ્રવા થવા અગ્નિ વગેરે સાધના કામે લગાડવાં તેમજ તેના કામદારોને પોતાના મિત્રા કરવા
રાજાએ પાનાના દેશમાં સુવર્ણની અને લવણ અથવા મીઠાની ખાણા ઉપર ચાકી પૈ રાના પ ખોબસ્ત રાખવે, તેમજ ઉત્પન્નના ખાતામાં અને ન્યાય કામમાં પોતાના વિશ્વાસુ અધિકારીએ રાખવા, અગર સામાવાળા બળવાન રામએ પીડા ફરી હેય તે પેાતાનુ રાજ્ય મુકી એકાદ મજબૂત દુર્ગ હેય તેમાં જઈ પોતાના મિત્ર અને કુટુંબ સહેવત્ત માન રહ્યા પછી સામ, દાન, દંડ અને ભેદદિના વિચાર કરવા, અને તેવા વખતમાં પોતાના ગા માંએના લોકાને અળિક રાજા પીડા કરતે હાય ! તેવાં ગામડાંઓને ઉજડ કરી નગરની નજીકમાં લોકોને રાખવા, પણ ધનવાન ગ્રહસ્થે હાય તેમને દુમાં રાખી વારવાર ધૈ આપવું; તથા મુલકમાં નીપજતુ અનાજ તમામ કિલ્લામાં પાતાના કબજે રાખવું, અગર જે ફ્રેકાણેથી નહિ આવી શકે તેમ હાય તો તે ફેંકાણે અગ્નિ લગાવી અન્ન વગેરે બાળી નાખવું: પણ શત્રુના હાથમાં આવવા દેવું નહિ. અગર ખેતરેામાં ઉભેલાં ધાન્ય હેાય ત્યાં રાજાથી જવા! શકાય તેમ ન હોય તેા શત્રુના મનુષ્ય સાથે ભેદ કરી તેમના હાથે બાળી નખાવવુ. એટલે જેમ પોતાના હાથમાં આવે નહિ તેમજ પરના ાથમાં આવે નહિ, તથા તેવા વખતમાં ન