Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૮૦ )
જવલ્લભ, અર્થ-કુંડના દ્વારા પ્રથાર અથવા પરથાર ઉપર ૧૩ શ્રીધરમંડપ કરે, પણ એ મંડપ અને કુંડ ચતુર શિપિએ જો શાસ્ત્ર પ્રમાણે કરેલાં હેય તે તેના દર્શનવડે કાશયાત્રાનું ફળ થાય અને તેમાં સ્નાન કરવાથી તે ગંગામાં સ્નાન કરવા જેટલું ફળ થાય. ૩૪ विधारितंजीवनमेवयेन । तदोपदैकेनसमपृथिव्यां ॥ सषष्ठिसंख्यंचसहस्रवर्ष । स्वर्लोकसौख्यान्यखिलानिभुंक्ते ॥३५॥
અર્થ –જે જળ પ્રાણિના પ્રાણને બચાવે છે તે જળનું સ્થાન ગોપદ અથવા ગાયના પગલા જેટલું પૃથ્વીમાં કે મનુષ્ય બનાવે છે તે તેને સાઠ હજાર વર્ષ સુધી સ્વર્ગ લેકનાં સુખ પ્રાપ્ત થાય છે. ૩૫
રાહૂવિઝીતિ. ग्रामेवाथपुरेनरेंद्रभवनंतत्षोडशांशंभवेत् । मध्यात्पश्चिमदिक्समाश्रितमिदंदुर्गेभवेत्भूवशात् । द्वारादक्षिणवामतश्चपुरतःकार्यास्त्रयश्चत्वराः । सर्ववास्तुगृहादिवासरचनाभूपेच्छयाकारयेत् ।। ३६ ॥ इतिश्री राजवल्लभेमंडनकृतग्रहादिलक्षणंनाम चतुर्थोऽध्यायः ॥ ४॥
અર્થ –ગામ અથવા નગર જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણને સેળમા અંશમાં જેટલી ભૂમિ આવે તેટલી ભૂમિમાં એ ગામ અથવા નગરના રાજાનું ઘર અથવા દરબાર કરવું જોઈએ, પણ ગામ અથવા નગરના મધ્યભા ગથી પશ્ચિમ દિશામાં કરે જોઈએ અને પર્વતે વિષે તે ચોરસ ભૂમિ જોઈ અથવા ચેરસ કરી તેમજ બહારના શત્રુને મારકે ન લાગે અથવા એકાકી બહારના શત્રુને દાવ ન ફાવે એવા સ્થળ ઉપર રાજમહેલ કરે અને તે મેહેલ અથવા દરબાર સામે તથા તેની ડાબી તરફ અને જમણી તરફ એ રીતે ત્રણે બાજુએ ત્રણ વિટાં કરવાં અને બાકીના ભાગમાં રાજાની મરજી પ્રમાણે સર્વ લોકેનાં ઘરની રચના કરવી. ૩૬
કોઈ એક ગામ અથવા નગરનો વિસ્તાર (લંબાઈ અને પહોળાઈ) એશા ગજ (૮૦) ચોરસ છે તેનું ક્ષેત્રફળ શાસે ( ૬૪૦૦ ) ગજ થાય. તેને શેળો અંશ ચાર ગજ (૪૦૦) થાય તેનું મૂળ વીશ (ર૦) ગજ થાય છે. માટે વીશ ગજ ચેરસ ભૂમિમાં રામનું ઘર કરવાનું કહ્યું છે, માટે યાદ રાખવાનું છે કે, ગામ અથવા નગરના ચેરસ વિસ્તારના ત્રકુળના શળમા ભાગના મૂળમાં જેટલી જમીન આવે તેટલી જમીનમાં દરબાર કરવો જોઈએ.