Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૫ મે.
( ૮૩) અર્થ––ચાર હાથથી માંડીને બત્રીસ (૩૨) હાથ સુધીના વિસ્તારવાળું ઘર સાધારણ મનુષ્યને હોય અને તેથી ઉપરાંત એકને આઠ ( ૧૦૮ ) હાથ સુધીના વિસ્તારવાળાં ઘરે રાજાઓનાં કરવાં જોઈએ છે ૯ स्यमिरेकावसुहस्तगेहे । दशाभिवृध्याचपुनर्वितीया । प्रासादएवामरभूपयोश्च । हाणिलोकेमुनिनोदितानि ॥१०॥
અર્થ-આઠ હાથનું ઘર હોય તે તેને એક ભૂમિ કરવી અને અઢાર હાથનું ઘર હોય તે તેને બે ભૂમિ કરવી. પણ દેવનું અથવા રાજાનું ઘર હોય તે તેને પ્રસાદ કહેવાય અને બીજા સાધારણ લેકેનાં ઘરને હર્મ કહેવાય, એમ મુનિઓએ કહ્યું છે. ૧૦
___ शार्दूलविक्रीडित. शालायानवधाचपंचकरतोमानंचविश्वांतकं भित्तेरेवचतुर्दशांगुलमितयावत्सपादकरं ॥ आगारस्यचषोडशांशरहितोप्यर्द्धनहीनोथवा भित्तेर्मानमिदंत्रिधाविरचितंकल्प्यंयथायोग्यतः ॥११॥
અર્થ—શાળાએ નવ પ્રકારની થાય છે. તે એવી રીતે કે પાંચ હાથથી માંડીને તેર હાથ સુધીની કરવી, [૧ પાંચ હાથની, ૨ છ હાથ, ૩ સાત, ૪ આઠ, ૫ નવ, ૬ દશ, ૭ અગિયાર, ૮ બાર, ૯ તેર હાથ સુધી કરવી.] તે શાળાઓની ભિંતનું માન [ પાયાને અથવા સિતને સાર] ચૌદ [૧૪] આંગુળથી તે સવા હાથ સુધીના એસારવાળી ભિંત કરવી અગર તેમ નહિ તે ઘરના માપથી [ ઘરના વિસ્તારથી ] સાડા સેળ અંશ અથવા અર્ધ અંશ એ છે અર્થાત્ સાડાયર અંશના ઓસારવાળી ભિંત કરવી, એ રીતે ભિંતના એસારનું માન ત્રણ પ્રકારનું કહ્યું છે માટે જ્યાં જેમ ઘટે તેવી રીતે થાયેગ્ય માન કરવું જોઈએ. ૧૧
देध्येचंद्रकलांगुलोत्तमशिलामध्यांगुलोनांतिमा व्यासोदिमवभूभृदुच्छितिरपित्र्यंशेनविस्तारतः हस्तादेस्त्रिकरोदयंनवविधपीठंगृहेसर्वतः વિકાસમૂતાના ફ્યુરિવાર છે ૨૨ અર્થ –જે શિળા ળ આંગુળ લાંબી હોય તે ઉત્તમ શિળા જાણવી,