Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
રાજવલ્લભ.
જે નગર સાથિયાના આકારે હેય તેનું નામ “નંદાવર્તક ૬, જે નગર યવ અથવા જવના આકાર હોય તેનું નામ “યંત” ૭, અને પર્વતને મસ્તક ઉપર જે નગર હોય તેનું નામ “દિવ્ય” ૮, નામા નગર છે. આ
દીમાં ઉતરવાના જે પુલ હોય તે તેડાવી નખાવવા, તળાવમાં પાણી ફાડી કહાડી નાખવાં, કુવા અને વાવોિના પાણીમાં વિષ પદાર્થ નાખી દેવાં, આવેલા શત્રુ રાજાના જે શત્રુ રાજ હેય તે રાજા સાથે તેવા વખતમાં સ્નેહ કરી રહેવું અને તેની મદદ મેળવવી, પિતાને માલુમ પતા શરૂ તેવા વખતમાં નાશ કરવો, સુદ્રાદિ નાના દુર્ગો હોય (વૃક્ષ વગેરેની ઝાડીવાળો દર્ગ ) તેવા દુ શત્રના હાથમાં જ તેને આશ્રય મળવા જેવું હોય તે તેમ નહિ થવા દે. વા માટે તેવા દુર્ગાને છેદન કરવા પણ મોટા દુર્ગો તેમજ દેવાને છેદવાં નહિ.
રાજા જે કિલ્લામાં રહેતો હોય તે કિલ્લાની ચારે દિશાએ “પ્રમડી” કરવી (નગર અથવા કિલ્લાથી થોડે દૂર મેદાનમાં નાના આકારના બુર કરવા. કારણ કે તે બુર ઉપર બેસી -
ના મનુષ્ય આવતા હોય અથવા એવી બીજી બાબતોને તપાસ રાખી વારંવાર પ્રગડે ખબર આપે) અને કિલ્લાની આસપાસની ખાઈઓ ઉપર ઢાંકેલાં પાટિયાં ખેંચી લેવાં. વળી સંધી વિગ્રહનું કામ અને સ્થાન ભેદાદિ જાણનાર તથા શત્રુ મિત્ર અને ઉદાસીન વગેરે જાણે તેવા પ્રગડે પિતાની પાસે તેમજ બુરજોમાં રાખવા. કાટમાં ક્ષછિદ્રો (કાશિકાં) રાખવાં, પૂરોછાસ અથવા સંકટબારીઓ રાખવી; પણ તેને યોગ્ય બંદોબસ્ત રાખે ( રાજાને સંકટ પડવે તે બારીમાંથી નીકળી શત્રુના હાથમાંથી છટકી જવાની સંકટબારી), મોટા દરવાજાઓ હોય ત્યાં યંત્રો સ્થાપના કરવા, પાણું ન હોય તો કૂવા દાવવા, લાકડાં ભેગાં કરી રાખવાં, ઘાસનાં ઘરે હોય તે તેને ગારાવડે લીપી લેવાં, અને એવા વખતમાં ચૈત્ર, વૈશાખ માસ હોય તે લવાર, સની અને સૂતિકાગ્રહ હોય એવા ઠેકાણુ વિના બીજા કોઈ લેકે કિલ્લામાં દિસના વખતે; રાંધવાના કામમાં પણ કોઈ અગ્નિ સળગાવે નહિ એવો બંદોબસ્ત રાખ. અગર કોઈ દેવતા રાખે તે સારી રીતે અથવા ચેકસ ભારી રાખે. એટલું જ નહિ પણ એવા વખતે ભિક્ષુકને, ગાડાવાળાને, હીજડાને, નિશા કરી મસ્ત થનારને, અને વ્યાજવટતરના ધંધા કરનાર એ વગેરેને કિલ્લામાં નહિ રહેવા દેતાં તેવાઓને કહાડી મુકવા.
રાજાએ દિવાનથી માંડીને જંગલખાતાના કામદાર સુધી અઢાર હેદા રાખવા જોઈએ; અને તેવાઓને તપાસ રાખનાર તેમના ઉપરી બીજા અઢાર કામદાર ગુપ્ત રાખવા, નગરમાં માર્ગે પહોળા રાખવા, અશ્વશાળા, ગજશાળા, યોધશાળા, શસ્ત્રાગાર, ( શસ્ત્ર રાખવાનાં ઘર કે યંત્રાગાર (પ રહેવાનું તોપખાનું) રાખવાં. બીજાના જાણવામાં આવે નહિ એવી રીતના ગુપ્ત માર્ગો કિલ્લામાં રાખવા, કિલ્લામાં ધનને સંગ્રહ રાખો. તેલ, ચરબી, મધ, ઘી, સર્વ પ્રકારનાં ઔષધ, કાયલા, ડાભડાનો જથે, ખાખરાના પાંદડાને જ. બર, લખનાર લેખક અથવા વર્ણિ, ઘાસ, લાકડાં, ઝેરી બાણે, સર્વ પ્રકારનાં હથિયારે, બખતરો, ફળે, મૂછો, ચાર પ્રકારના વે, “વિઘ, રોગવૈદ્ય, શલ્યવૈદ્ય અથવા શસ્ત્રવૈિદ્ય અને મંત્રાભિચાર વૈદ્ય અર્થાત્ પ્રયોગ જણનાર વૈદ્ય, ” નટ, માયાવી