Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
( ૭૨ )
રાજવલ્લભ.
થાય. અને જ્યેષ્ઠ પક્ષે ઓગણીસ (૧૯) હાથ ઉદયવાળા કિલ્લા થાય. એ ત્રણે પ્રકારના દુર્ગના વિસ્તાર અથવા પહેાળાઇની એવી રીતિ છે કે:—
મધ્યમ પક્ષના જે દુર્ગ હોય તેની પહેાળાઇ દશ (૧૦) હાથ અથવા દશ ગજની જોઇએ. જ્યેષ્ઠ દુર્ગના વિસ્તાર ખાર હાથના અને કનિષ્ટ પક્ષના કિલ્લાની પહેાળાઈ આઠ હાથની બ્લેકએ. ૧૭
शार्दूलविक्रीडित.
तांबूलंफलदंत गंधकुसुमं मुक्तादिकं यद्भवेत् राजद्वारसुराग्रतोहि सुधिया कार्यं पुरे सर्वतः ॥ प्राग्विप्रास्त्वथदक्षिणेनृपतयः शूद्राः कुबेराश्रिताः
]
ર્નયાઃપુરમથ્થો પવનનોવૈવિચિત્રઢેઃ ॥ ? ॥
અર્થ:—નગરમાં તાંબુલની ( પાનની, ) ફાની, દાંતની, 'સુગધિ ૫દાર્થાની, પુષ્પાની અને મેાતી વગેરે રત્નાની દુકાના બુદ્ધિમાન પુરૂષોએ રાજદ્વાર આગળ તેમજ દેવમંદિર આગળ કરાવવી, તથા નગરમાં પૂર્વ દિશાએ બ્રાહ્મણા, દક્ષિણ દિશાએ ક્ષત્રિયા, ઉત્તર દિશાએ શુદ્રને, તથા વૈસ્યાને વસાવવા અને અન્ય વેપારી લેાકેાને નગરના મધ્ય ભાગમાં ચિત્ર રીતે ચિતરેલા ઘરામાં વસાવવા જોઇએ. ૧૮
ईशेरंग कराःकृविंदरज कावह्नोचतज्जीविनः
प्रोक्ताः अंत्यजचर्मकारबुरुडाः स्युः शौडिकाराक्षसे ॥ पण्यस्त्रीनिर्ऋतौचमारुतयुते कोणेन्य सेल्लुब्धकान् वापीकूपतडागकुंडमखिलंतोयंतथावारुणे ॥ १९ ॥
અર્થ:નગરના ઈશાન કોણમાં 'ગકરા અથવા રંગારા તથા કુવિદ અથવા કપડાં વણનાર અને ધામીને વસાવવા, તથા પઅગ્નિવરે પેાતાની આ
૧ સુગંધી પદાર્થોં એટલે, અત્તર, ફૂલેલ, તેલ, કૈસર, કપૂર, કસ્તુરી અને અને યાદિ. ૨ રત્ના એટલે, માતી, પ્રવાળાં, માંગુ, હીરા, ઝવેર, પાના અથવા પન્ના, માણક ઇત્યાદિ. ૩ર્ગકરા અથવા રંગારા એટલે ર ંગરેજ, ગિયારા, ખંતરી, વગેરે રંગ કહાડનારા રંગારા લૈકા ૪ વિદ-એટલે સુતર તથા રેશમનાં કપડાં વણનાર ખાતરી, સાળવી અને વાંઝા, વગેરે લા પુ અગ્નિવર્ડ પેાતાની આજીવિકા ચલાવનાર એવા સાની, લવાર, કલાણ, વગેરે લે છે તે.