Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
રાજવાસ
उपजाति.
रेखाद्वयं कोण गतंविधेयं अंशांतरेणैव तुकर्णसूत्रात ॥ यदष्टसूत्रैः कथितंचपद्मं तत्पीडनात्स्वामिघनप्रणाशः ॥ १९ ॥ અર્થ:ઘર કરવાની ભૂમિના ચાશઢ (૬૪) ભાગા કરી તે ભૂમિના ચારે ખૂણામાં એ રેખાએ (કરણ) કરવી અને એ રેખાઓ અથવા કરણુ સૂત્રના શાથી બ્રહ્માના ચોથા પદમાં (૪) આઠ સૂત્રેા (૮) ભેગાં થવેથી તે ઠેકાણે કમળ થાય છે. તે કમળને પીડવુ નાહ, અથાત્ તે કમળ ઉપર ભિત, તુળા કે, સ્તંભ આવવુ જોઈએ નહિં, પણ જો તેમાંથી કોઈ બાબત તે ઠેકાણા ઉપર આવે તે ઘરના માાલકનો અને ધનનો નાશ થાય. ૧૯
प्रोक्तं चतुर्विंशतिभागकं यत्पदार्द्धगंहानिकरंप्रजायाः । षभिस्तु सूत्रे मरणायवज्जं कोणेत्रिशूलंच रिपोर्भयाय ||२०||
વળી, ઘરની ભૂમિના ચેાત્રીશ (૨૪) ભાગા કરી તે ભાગામાં છે (૬) સૂત્રવડે (સૂત્ર છાંટીને ) ષટ્કોણુ કરી તે ષટ્કોણુના પદાર્પ ઉપર (ષટ્કોણના ભાગના કાઠાના અર્ધ પદ્મ અથવા અર્ધ કોડા) સ્તંભ આવે તે તેથી પ્રજાના (આળકના ) નાશ થાય, તથા વજ્રકૃતિ (વજ્ર જેવી આકૃતિ) ઉપર ભિ'ત આવે અથવા સ્તભ આવે તે મરણ કરે અને ત્રિશન ઉપર સ્ત”ભ કે ભિત આવે તે તે શત્રુને લય ઉત્પન્ન કરે. ૨૦
સુજ્ઞજ્ઞાતિ.
( ૩ )
परीक्ष्यभूमीमवसेचयेनां सुपंचगव्येनततोविलिख्याः ॥ रेखाः सुवर्णेन मणिश्वालैः पिष्टाक्षतैर्वापिपुनस्तदुर्ध्वे ॥२१॥ અર્થઃ પ્રથમ પૃથ્વીની પરીક્ષા કરી તે પૃથ્વી ઉપર ૧૫′ચગચ્ છાંટવુ અને એ છાંટવા પછી સુવર્ણ, મણિચે, ત્રવાળાં અથવા લાટ કે ચોખાની (એ પાંચમાંથી હરકેાઇ વસ્તુની) રેખાએ કરવી: ૨૧
इंद्रवज्रा.
द्वात्रिंशदंशा पृथुलेचदैर्घ्य कोणेषु वाजिनसंख्यभागाः ॥ તપવાનાંચિત દ્દશ્મક્ષેત્રંચસર્વોત્તમમેવવાસ્તુ ॥ ૨૨ ॥
અર્થઃ— —આડા અને ઉભા એવા ખત્રીશ ૩ર ખત્રીશ કાટા કરવા એટલે એક તુજાર ને ચાવીશ ૧૦:૪ કાઢાએ થશે, તે કાઠાઓના દરેક ૧ પંચમ એટલે ગાયનું ઘી, તથા ગાયનું દૂધ, તથા ગાયનું દહિં, તથા ગાયનું મૂત્ર અને ગાયનું છાણુ.