Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૨ જે.
(૩૯) ખૂણાઓના છ (૬) છ કઠાઓ ત્યાગવા (વીશ કેહાએ મુકી દેવા) એટલે એક હજાર પદને વાસ્તુ થાય, એ વાસ્તુ સર્વ વાતુઓમાં ઉત્તમ જાણ.૨૨.
मध्येब्रह्मापूजनीयःशतांशैश्चत्वारिंशद्भिःपदैाह्यवीथी। प्रोक्तादेवाअर्यमाद्याअशीत्यामध्येकोणेटोशतंचाष्टषष्ठया॥२३॥
અર્થ એ હજાર પદના વાસ્તુમાં મધ્ય ભાગે (૧૦૦) પદને બ્રહ્મા પૂજ, અને એ બ્રહ્માની ચારે બાજુએ દશ (.૦) દશ પદના વાથી રાખવી, (દશ દશ કોઠાઓને માર્ગ રાખવે અર્થાત્ બ્રહ્માની ચારે તરફના ચાળીશ કોઠાઓ ખાલી રાખવા) તથા અર્યમાદિ ચાર (૪) દેવતાઓ એંશી (૮૦) એશી પદના પૂજવા, તથા માંહિંના ખૂણુના આઠ દેવે ( ૮ ) એકવીસ ( ૨૧ ) પદના પૂજવા. ૨૩.
उपजाति. कोणेब्धयोनंदपदैःसुराश्वशेषास्तुबाह्यावसुभागिनश्च । वीथीचबा रविभागयुक्तंशतंपदानांकथितंमुनींद्रैः ॥ २४ ।।
અર્થ–તથા બહારના ખૂણાઓના ચાર (૪) દેવતાઓ નવ (૯) નવ પદના પૂજવા, અને બાકીના દેવે આઠ (૮) આઠ પદના પૂજવા. વળી બહારની વીથી ચારે તરફ છવીશ (૨૬) વીશ ઠાઓની થાય અને ચારે દિશાઓના ખૂણાઓના બે બે કેઠાઓ ખાલી રહે, એ રીતે બહારની વીથીના સર્વ મળી એક ને બાર (૧૧૨) અંશે થાય કિઠાઓ એમ મુનિઓએ કહ્યું છે. ૨૪
दुर्गप्रतिष्टाविषयनिवेशेतथामहा सुचकोटिहोमे। मेरौचराष्ट्रेवपिसिद्धलिंगेवास्तुःसहस्रेणपदैःप्रपूज्यः ॥२५॥
એ હજાર પદને વાસ્તુ કિલ્લાની પ્રતિષ્ઠા વખતે, તથા નગર વસાવતી વખતે, તથા મોટી પૂજા વખતે, તથા કરોડ આહુતિના હમ વખતે, તથા મે
પ્રાસાદ વખતે, તથા દેશ વસાવ હોય તે વખતે અને મેટા લિંગની સ્થાપના કરતી વખતે, એટલે ઠેકાણે સહસ્ત્ર પદને વાસ્તુ પૂજા કરે છે. ૨૫
मेरौ च राष्ट्रवापि ज्येष्टलिंगे ॥ इति पाठांतरं.
૧ વીથી એટલે મધ્યભાગે રહેલી વસ્તુની ચારે તરફ માર્ગ હોય તે પણ, એ માર્ગને અધિકાન અથવા માલિક મધ્યમાં રહેલી વસ્તુ હેવી જોઈએ. જેમકે, એક ઘરની ચારે તરફ કરવા માટે આટલું હોય તે વીથી કહેવાય. અને ઘર હોય તે મધ્ય માલિક કહેવાય.