Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૩ જો.
ફેંદવજ્ઞા. आयक्षताराव्यय मंशकं चह्येकत्रकृत्वाविभजेत्क्रमेण ॥ तिथ्याचवारेणतथैवलमैःशेषैस्तुनान्यवभवेयुरंकैः ॥ १९॥
અઃ- આયના અંક, નક્ષત્રના, તારાના, વ્યયનો અને અશકના. એ સર્વ અકાને એકઠા કરતાં જેટલા અક થાય તે અકને પન્નુર ભાગે ભાગતાં શેષ જે રહે તે ઘરની તિથિ છે એમ સમજવું, તથા તેજ અંકને (સર્વ અકેને એકઠા કરવે એકંદરે જે અક થયા હોય તેને) સાતે ભાગતાં શેષ જે રહે તે વાર જાણવા અને વળી તેજ અંકને ખરે ભાગતાં શેષ જે રહે તે લગ્ન જાણવું. ૧૯ उपजाति. दैर्घ्यं पृथुत्वेनचताडनीयंतयोर्यदैक्यंपुनरुच्छ्रयेण ॥ शेषोऽधिनाथोवसुभाजितेस्मिन समः प्रशस्तोविषमस्तुनैव ॥२०॥
( ૫ )
અર્થ:ધરની લબાઇ સાથે પહેાળાઇને ગુણતાં જે અક આવે, તે અ કને ઘરની ઉંચાઈના અંક સાથે મેળવી સરવાળે કરતાં, જેટલા અક આવે તેટલા અંકને આઠે (૮) ભાગતાં, શેષ જે રહે તે ઘરના અધિપતિ વર્ગ જાણુવા. (તેવા આઝ વગા છે.) તે વામાંથી ખીજે, (૨) ચાથા, (૪) છઠ્ઠા, (૬) આઠમેા, (૮) વર્ગ, એ ચારમાંથી કાઇપણ વર્ગ આવે તો તે શ્રેષ્ઠ સમજાવે; પણ પહેલા, (૧) ત્રીજો, (૩) પાંચમે, (પ) અને સાતમે. (૭) એ ચારમાંથી કોઇ પણ વર્ગ આવે તો તે સારો નહિ, એમ જાણવું. ૨૦
वसन्ततिलका
वर्गाष्टकस्यपतयोगरुडाबिडालः सिंहस्तथैवशुन कोरगमूषकेणाः ॥
मेषः क्रमेणगादिताः खलु पूर्व तोपियःपंचमः सरिपुरेवबुधैर्विवर्ण्यः॥
અર્થ:—ગરૂડ, ૧ બીલાડા, ૨ સિદ્ધ, ૩ શ્વાન, ૪ સર્પ, ૫ મૂષક અથવા ઉદિર, ૬ મૃગ, ૭ અને મેઢા ૮, આડ વા પૂર્વદિશાથી અનુક્રમે સુષ્ટિમાર્ગે દિશાઓ અને વિદિશાઓ, (કાણા) મળી આડના સ્વામી છે; માટે તે ઘરની
* મેટોડલા ચઢતાઃ ચામ્ર વર્ષા: // પાન્તરમ્.