Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(48)
રાજભ
રાશિના વૈશ્યવર્ણવાળાએ કન્યા રાશિનું ઘર કરવું અને રાશિના શુદ્રવર્ણવાળાએ મિથુન રાશિનું ઘર કરવુ. ૧૬
वसन्ततिलका. अश्वोऽश्विनीशत भयोर्यम पूषिहस्ती छागोनिंपूष्य उरगोऽथविधातृसौम्ये ॥ मूलाईयोः शुनकओतुरहावदिव्ये पूफामघासुमत उंदुरुरेवयोनिः ॥ १७ ॥
અર્થઃ—અશ્વિની અને શતભિષા એ બન્ને નક્ષત્રેાની અશ્વયાનિ છે એમ જાણવુ. ભરણી અને રેવતી એ બે નક્ષત્રોની હસ્તી યાનિ છે. કૃત્તિકા અને પુષ્ય એ એ નક્ષત્રોની ગયાનિ છે. રોહિણી અને મૃગશિર એ બે નક્ષત્રાની સર્પયાનિ છે. મૂળ અને આર્દ્ર એ બે નક્ષત્રની શ્વાનયેાનિ છે. અશ્લેષા અને પુનર્વસુ એ એ નક્ષત્રોની માંજારાનિ છે. પુર્વાફાલ્ગુની અને મઘા એ એ નક્ષત્રાની ઉદિયેાનિ છે એમ સમજવુ'. ૧૭
शार्दूलविक्रीडित
गौभद्रोत्तरफाल्गुनीत उदितास्वातौकरेमाहिषी व्याघ्रस्त्वाष्ट्र विशाखयोश्च हरिणो ज्येष्ठानुराधाभयोः पूषादाश्रवणेकपिर्निगदितोविश्वाभिजिन्नाकुलं
पूभायां वसुभे मृगेंद्रउदितोवैरं त्यजेलोकतः ॥ १८ ॥ અર્થઃ—ઉત્તરાભાદ્રપદા અને ઉત્તરાફાલ્ગુની એ બે નક્ષત્રાની ગાયની ચેતિ છે, સ્વાતિ અને હસ્ત એ બે નક્ષ્ાની મહિષીયેાનિ છે, ચિત્રા અને વિશાખા એ એ નક્ષત્રોની વાઘની યાનિ છે, જ્યેષ્ઠા અને અનુરાધા એ બે નક્ષ ત્રાની હરણની ચેાનિ છે, પૂર્વાષાઢા અને શ્રવણ એ એ નક્ષત્રાની વાનરની ચેનિ છે. ઉત્તરાષાઢા અને અભિજિત્ એ બે નક્ષત્રોની નકુળ(નાળિયાની)યાનિ છે, અને પૂર્વાભાદ્રપદ ને ધનિષ્ઠા એ એ નક્ષત્રોની સિદ્ધની ચેાનિ છે એમ સમજવું. એ રીતે નક્ષત્રની ચેાનિથી ઉત્પન્ન થએલુ વૈર, જે ઘરની જોડે ઘરના ધણીને લેાકવહેવારે લાગુ પડતુ હોય તે તે તજવું. ૧૮
૧ છીંગ અથવા છાગી નામ ઘેટીનુ છે એમ શિલ્પમતે માનેલુ છે, પણ અમરકાસાચા પ્રમાણે છાગ નામ બકરીનુ છે એ વાતને ટકા આપનાર ઘેટાં અને અકરાનુ પાલણ કરનાર્ ભરવાડ તથા રબારી લોકે બકરીને છાગી કહે છે.
૨ મહિષી-ભેંશ,