Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૨ જે, પદને બ્રા તથા અર્યમાદિ ચાર દેવતાઓ (૪) દશ દશ પદના, તથા બહારના ચાર ખૂણાના (૪) ચાર ચાર દેવતાએ ચાર ચાર પદના, તથા ભદ્રના ચાર ( ૪ ) દેવતાઓ છ છ પદના અને બાકી રહેલા દેવતાઓ એ બે પદના કહ્યા છે. ૧૬
शार्दूलविक्रीडित. द्वात्रिंशत्कमलासनोर्यममुखास्युःसूर्यभागाःक्रमात् कोणेतोष्टसुराद्विभागसहिताबाह्येषुप्ताद्धाशकाः॥ अष्टौरामपदाःपुनर्दिपदिका पदभागिनोष्टौसुराः क्षेत्रेषण्नवचंद्रभागसहितेस्यादेवतानांक्रमः ॥ १७॥
અર્થ–એક ને છ— ( ૧૯૬) પદના વાસ્તુમાં બત્રીશ ( ૩૨ ) પદને બ્રહ્મા, તથા અર્યમાદિ ચાર (૪) દેવતાઓ બાર બાર (૧૨) પદના, તથા ખૂણાના આઠ (૮) દેવતાઓ બે બે (૨) પદના, તથા બહારના આઠ (૮) દેવતાઓ દેઢ દેઢ (૧) પદના, તથા આઠ (૮) દેવતાઓ ત્રણ ત્રણ (૩) પદના, તથા (૮) દેવતાએ બે બે (૨) પદના અને આઠ (૮) દેવતાઓ છ છ (૬) પદના કહ્યા છે. ૧૭.
वेदांशोविधिय॑मप्रभृतयख्यंशानवत्वष्टकं कोणतोष्टपदार्द्धकाःपरसुराःषभागहीनेपदे ॥ वास्तोनंदयुगांशएवमधुनायशैश्चतुःषष्टिक संधेःसूत्रमितानसुधीःपरिहरेद्भिर्तितुलांम्तंभकान् ॥ १८ ॥
અર્થઃ-(૪૯) ઓગણપચાસ પદના વાસ્તુમાં ચાર (૪) પદને બ્રહ્માતથા અર્થમાદ (૪) ચાર દે ત્રણ ત્રણ પદના, તથા આઠ (૮) દેવ નવ (૯) પદમાં, તથા ખૂણાના આઠ (૮) દેવે અર્ધ અર્ધ પદના અને બાકીના ચેવીશ (૨૪) દેવે વિશ (૨૦) પદમાં સ્થાપવા, એ દરેક દેવમાટે એક પદના છ ભાગ કરી તેમાંથી છ ભાગ (૬) મૂકી પાંચ ભાગમાં એક દેવનું સ્થાપન કરવું, તથા (૨૪) દેવને વશ (૨૦) પદમાં સ્થાપવા તે એવી રીતે કે, દરેક પદના છ ભાગ કરતાં વિશ પદના એક સે ને વશ ( ૧૨ ) ભાગે થાય. તે ભાગને ચોવીશે (૨૪) ભાગતાં દરેક દેવના ભાગે પાંચ પાંચ અંશ (૫) આવે એટલે એક સે ને વશ ( ૧૨૦ ) પૂરા થાય છે. વળી, ઘરની ભૂમિના
શઠ (૬૪) ભાગો કરી તેમાં વાસ્તુપુરુષની કલ્પના કરવી પણ તે વાસ્તુ પુરુષની સધી ભાગમાં (સાંધા ઉપર) બુદ્ધિમાન પુરુષે ભિંત, તુળા, કે સ્તંભ મુક નહિ. ૧૮