Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
(१८)
રાજવલભકહાડવા માટે પ્રથમ શિલ્પિને ઘરના માલિકે પ્રશ્ન પૂછવું એટલે શિલ્પિએ ઘરધણીના મુખથી કઈ પણ દેવ, વૃક્ષ કે ફલનું નામ લેવરાવવું, ત્યાર પછી અથવા
नक्कोष्टीकृतेभूमीभागेमाच्यादितान्लिखेत् ॥ २ ॥ अप्रश्नेस्याद्यदिमाच्यांनरशल्यंतदाभवेत् ॥ सार्धहस्तप्रमाणेनतञ्चमानुष्यमृत्यवे ॥३॥ अग्नेर्दिशितुकप्रश्नेखरशल्यंकरद्वये राजदंडोभवेत्तस्यभयनैवनिवर्त्तते ॥ ४ ॥ याम्यांदिशिचस्यप्रश्नेनरशल्यंतथावदेत् ॥ तद्गृहस्वामिनोमृत्युंकरोत्याकटिसंस्थितम् ॥ ५ ॥ नैऋत्यांदिशितप्रश्नेसाईहस्तादधस्तले ॥ शुनोस्थिजायतेतच्चडिंभानांजनयेन्मृतिम् ॥ ६॥ एप्रश्नपश्चिमस्यांतुशिशोःशल्यंमजायते ॥ सार्द्धहस्तेप्रवासायसदनखामिनःपुनः ॥७॥ वायव्यांदिशिहप्रश्नेतुषांगाराश्चतुःकरे ॥ कुर्वतिपित्रनाशतेदुःस्वमस्यप्रदर्शनात् ॥८॥ उदीच्यांदीशिशमश्चेतिमिशल्यंकटेरधः ॥ तच्छीघ्रंनिर्धनत्वायकुबेरसदृशस्यहि ॥९॥ ईशान्यांदिशिपप्रश्नेगोःशल्यं सार्द्धहस्ततः ॥ तगोधनस्यनाशायजायतेगृहमेधिनः ॥१०॥ मध्यकोष्टेचयप्रश्नवक्षोमात्रेभवेदधः ॥ केशाकपालंमर्त्यस्यभस्मलोहंचमृत्यवे ॥११॥
॥ इतिशल्यवानभूपालवल्लभे ।। અર્થ:–-રાફડાવાળી ભૂમિમાં ઘર કરવાથી ઘરધણીને રોગ કરે, ખારવાળી અને ફાટેલી ભૂમિમાં ઘર કરવાથી ઘરધણીનું મૃત્યુ કરે અને શલ્યવાળી ભૂમિમાં ઘર કરવાથી ઘરધણીને દુઃખ પ્રાપ્ત થાય, માટે એ ત્યજ્ઞાન કહેવું જોઈએ ?
એ શયજ્ઞાન સમજવાની રીત એવી છે કે, જે જમીનમાં ઘર કરવાનું હોય તે જમીનના નવભાગે ( કાકાઓ ) કરી તે દરેક કઠામાં પૂર્વ દિશાથી આરંભી (સૃષ્ટિમાર્ગે ) મધ્યદિશા સુધી નવ કોઠામાં અનુક્રમે નવ અક્ષરો લખવા અથવા કલ્પવા. તે અક્ષર એ छ ४, ५, ७, य, त, मे, &, २, ५, 4, ये नव यक्षरे। ७. २. ते नव मां કપિ ઘરધણી પાસેથી ફળ મૂકાવવું અને પછી, જેવું કે “અ” વાળા પૂર્વના કોઠામાં કે