________________
ઉત્તર
૧૪ પ્રશ્ન
ઉત્તર
૧૫ પ્રશ્ન
ઉત્તર
૧૬ પ્રશ્ન
ઉત્તર
૧૭ પ્રશ્ન
જેનો બીજા ભાગ ન થઈ શકે તે પરમાણુ છે જે આખાયે સંસારના નિર્માણનું મૂળ કારણ છે. આ પરમાણુમાં વર્ણ, ગંધ અને રસ એકેક હોય છે અને સ્પર્શ ચાર હોય છે. સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ.
સ્કંધ એટલે શું?
૫૨માણું કોઈનાથી લઈ શકાતો નથી, કોઈને આપી શકાતો નથી, સ્કંધ લઈ શકાય છે અને આપી શકાય છે અથવા સૂક્ષ્મ કે બાદરૂપે રહેલો હોય તે સ્કંધ છે.
સૂર્યને આદિત્ય કહેવાનું શું કારણ છે ?
ભગવંતે કહ્યું કે સમય મુહૂર્ત યાવત્ ઉત્સર્પિણી આદિકાળ વ્યવહા૨નો પ્રવર્તક સૂર્ય છે. એટલે કે હાલ કયું વર્ષ છે ? ક્યો માસ છે? યાવત્ દિવસ-ઘડીયાળ, વિપળ ઈત્યાદિ, ભૂતભવિષ્ય-વર્તમાન કાળની પ્રવૃત્તિ સૂર્યને આભારી હોવાથી આદિત્ય કહેવાય છે.
હે પ્રભો ! ભવ્ય દ્રવ્ય દેવ કહેવાનું શું કારણ છે ? ભગવંતે જવાબ આપતા ફરમાવ્યું કે, હે ગૌતમ! જે જીવો અત્યારે તિર્યંચ પંચેન્દ્રિયમાં કે મનુષ્યમાં રહેલા હોય અને અહીંથી બીજા ભવમાં દેવયોનિ પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવેલા ભાગ્યશાળીઓને ભવ્ય દ્રવ્ય દેવ કહેવાય છે. દેવત્વને પ્રાપ્ત થયેલા નથી તો પણ ભવિષ્યમાં દેવત્વની યોગ્યતા થઈ ગયેલ હોવાથી તિર્યંચ કે મનુષ્ય ભવ્ય દ્રવ્ય દેવ તરીકે કે સંબોધન કરાય છે.
ધર્મદેવ કોને કહેવાય ?
Jain Education International 2010_03
૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org