________________
હજારને આઠ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવો જોઈએ તે માટે તેટલા શ્વાસની સંખ્યાપૂર્ણ કરવા માટે ૨૫ પદ પ્રમાણ ૪૦ લોગસ્સ કહીને આઠ શ્વાસનો નમસ્કારમંત્ર ગણવામાં આવે છે જેથી એક હજારને આઠ શ્વાસોશ્વાસની સંખ્યાપૂર્ણ થાય છે પણ પાક્ષિક પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોશ્વાસનું પ્રમાણ કહ્યું છે અને ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પાંચસો શ્વાસોશ્વાસનું પ્રમાણ કહ્યું છે અને તે પ્રમાણે નમસ્કાર મંત્ર ગણ્યા વિના જ પૂર્ણ થાય
છે માટે તે બે પ્રતિક્રમણમાં નમસ્કારમંત્ર કહેવો નહીં. ૪૭૪ પ્રશ્ન દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક આ
પાંચ પ્રતિક્રમણો છે તે કયે કાળે કરવાં? ઉત્તર આ પ્રતિક્રમણનો સમય સામાન્ય રીતે આ પ્રમાણે કહ્યો છે.
अध्धा निवु हे बिंबे सुत्तं कटृति गीयत्था । इयवयण प्रमाणेणं देवसि आवस्सए काल || એટલે કે સૂર્યનું બિંબ અધડૂબી જાય ત્યારે ગીતાર્થ મહાત્માઓ વિદિનું સૂત્રને કહે છે. આ વચન પ્રમાણથી દેવસિક આવશ્યકનો સમય સૂર્યનું બિંબ લગભગ અધું અસ્ત પામે ચે ત્યારનો જ છે. શ્રાદ્ધવિધિની વૃત્તિમાં પણ કહ્યું છે કે કાવયસરૂમ निदा मुद् वयंति आयरया नह तं कुणंति जहदस ડિનેદાવંતર સૂા આચાર્યો આવશ્યકના સમયે નિદ્રાનો ત્યાગ કરે છે અને તેવા પ્રકારે તે પ્રતિક્રમણ કરે છે કે દશ ઉપકરણાદિનું પડિલેહણ થયા પછી સૂર્યનો ઉદય થાય. આ સામાન્ય નિયમનો એવો પણ અપવાદ છે કે દેવસિક પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહોરથી આરંભી છેક અર્ધી રાત્રિ સુધી થઈ શકે છે. વળી યોગશાસ્ત્રની વૃત્તિમાં તો એમ પણ કહ્યું છે કે દેવસિક પ્રતિક્રમણ મધ્યાહનથી આરંભી છેક અર્ધ
૨૨૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org