Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 459
________________ ઉત્તર દ્વિદળ એટલે જેને ભાંગવાથી બે ફાળ પડી શકે જેમ કે ચણા, વટાણા, મગ, મઠ, અડદ, ચોળા, તુવેર વગેરે કઠોળ કે કઠોળની બનાવેલ કોઈપણ વસ્તુઓ સાથે કાચા દૂધ, દહીં, છાશ (કાચા એટલે ગરમ કર્યા વગરના) ખાઈ નહિ કારણે તે ભેગા થતાં અસંખ્યાતા બેઈન્દ્રિયાદિ તેમાં ઉત્પન્ન થાય છે. તેથી તે ખાતાં તે જીવોની હિંસાનું પાપ લાગે છે. આયુર્વેદિક ચરકનામત પ્રમાણે પણ આ ખાતાં શરીરમાં લોહિ વિકારનાં રોગો થાય છે. અત્યારે જુઓ લોકોમાં કોઢ પ્રમાણ વધી ગયું છે. ૧૧૧૬ પ્રશ્ન ૐકારમાં પંચપરમેષ્ઠિ કેવી રીતે સમાય છે? ઉત્તર ૐકારમાં પંચપરમેષ્ઠિ આદિના એક એક અક્ષરો સમાયેલા છે. રિહંત ભગવાનનો ય સિદ્ધ ભગવાનનો સિદ્ધશીલા આચાર્ય મહારાજનો ના ઉપાધ્યાયજી મહારાજનો ૩ અને મુનિરાજનો મેં સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે જ ને કા મળી થાય. ને રૂમ લીગો થાય તેના ઉપર સિદ્ધશીલા અને મુનિરાજનાનું મીઠું મૂકતાં ૐકાર પંચપરમેષ્ઠિનો વાચક કહેનાર બને છે. ૧૧૧૭ પ્રશ્ન કાઉસ્સગ્ન એટલે શું? તે શા માટે? કાયાનો ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયાને હલાવ્યા ચલાવ્યા વગર કાંઈપણ બોલ્યા વગર એક ધ્યાને લોગસ્સ કે નવકાર મંત્ર દ્વારા મનથી પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવું તે. ઉત્તર ૪૩૨) ૪૩૨ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470