Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 446
________________ ૧૭ પ્રાણીઓને તાવ કયો છે? ચિતા. ૧૮ મૂર્ખ કોણ છે? જે વિચારહીન છે. ૧૯ જીવન શું છે? સર્વથા નિર્દોષ વ્યવહાર. ૨૦ દરેક અવસ્થામાં વિદ્વાનોનું મોટા પાયાવર શું કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ? સંસાર પ્રત્યે રાગ, સૉંથોનું પઠન-પાઠન અને ધર્મનું પાલન કરવું જોઈએ. ૨૧ સંસારનું મૂળ? ચિંતા. રર સાચો સમજદાર કોણ છે? જે સ્વરૂપી પિશાચિનીથી ઠગાતો નથી. ૨૩ મનુષ્યો માટે સાંકળ સમાન કોણ છે? નારી (સ્ત્રી). ૨૪ શ્રેષ્ઠ વ્રત કર્યું છે? પૂર્ણરૂપવાળો વિનયભાવ. ૨૫ બધા લોકો કોને જાણી શકતા નથી? સ્ત્રી નામને. ર૬ બધા લોકો કઈ વસ્તુનો ત્યાગ કરવો અતિ કઠિન છે? વિષય વાસના ૨૭ પશુ કોણ છે? જે સ વિદ્યારહિત છે. ૨૮ કોની સાથે વસવાટ અને સોબત ન કરવી? મૂર્ખ, નીચ, દુષ્ટ, પાપી ર૯ મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ? સત્સંગ, મમતાનો ત્યાગ અને પરમેશ્વરની ભક્તિ. ૩૦ લઘુતાનું મૂળ શું છે? યાચના. ૩૧ મોટાઈનું મૂળ શું છે? કંઈપણ ભોગવવું નહિ. ૩ર કોનો જન્મ આદરવા લાયક છે? જેનો ફરી જન્મ થતો નથી તેને. ૩૩ કોનું મરણ પ્રશંસાપાત્ર છે? જેનું ફરી મૃત્યું થતું નથી તેનું. ૩૪ ગંગો કોણ છે? જે સમય આવે ઉચિત વચન બોલે નહિ તે. ૩૫ બહેરો કોણ છે? યોગ્ય અને હિતકારક વચન સાંભળે નહિં તે. ૩૬ વિશ્વાસ ન કરવાલાયક કોણ છે? નારી. ૩૭ એક તત્ત્વ કયું છે? પરમાત્મા. (૪૧૯) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470