Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 451
________________ ઉત્તર દેરાસરમાં ઘંટનાદ ક૨વાનું કારણ એ છે કે મહામૂલા એવા પ્રભુ દર્શન થયા તેનો આનંદ જાહેર કરવા ઘંટ વગાડવાનો છે. જેમ ગામડામાં કોઈને ઘેર છોકરો જન્મ્યો હોય તો ચાર રસ્તા ઉપર આવી થાળી વગાડે છે. જેમ માનપત્રમાં અથવા ઈનામી મેળાવડામાં બાળકો કે મોટા તાલી વગાડી પોતાનો આનંદ વ્યક્ત કરે છે. ૧૦૯૪ પ્રશ્ન પ્રભુ પૂજા કરવામાં જમણો હાથ અને અનામિકા આંગળી જ કેમ વપરાય છે ? ઉત્તર જગતનો એક એવો નિયમ છે કે જે જે પવિત્ર અને સારા કહેવાના કામો હોય છે તેને પવિત્ર એવા જમણાં હાથે જ કરવા માટે શાસ્ત્રનું વિધાન છે અને હાથની પાંચેય આંગળીઓ વડે જુદાજુદા કાર્યો કરવાનું બતાવ્યું છે. તેમાં આ અનામિકા આંગળી વડે પ્રભુ પૂજા ક૨વાનું કાર્ય કહેલ છે તેનું બીજું નામ દેવપૂજાણી પણ કહેવાય છે. ઉત્તર ૧૦૯૫પ્રશ્ન દેરાસર શબ્દ કેવી રીતે બન્યો ? અને તેનો અર્થ શું થાય છે ? ટેવ-આશ્રય દેવનું ઘર – તે દેવાશ્રય. દેવાશ્રય શબ્દ બોલતાં બોલતાં તેનું દેરાસર એવું અપભ્રંશ નામ થયું અને તે રૂઢ થયો માટે સહુએ માન્ય રાખ્યું. પ્રભુને રહેવાનું ઘર તે દેરાસર - જિનાલય દેવમંદિ૨, જિનમંદિ૨ આ નામો પણ છે. ઉત્તર ૧૦૯૬ પ્રશ્ન પ્રભુની અષ્ટપ્રકારી પૂજા શા માટે ? અને તેનો અનુક્રમ કયો છે? અષ્ટ કર્મના નાશ માટે અથવા આત્માના મૂળ આઠ ગુણો પ્રાપ્ત કરવા માટે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા માટે આ પંક્તિ યાદ રાખી લેવી જરૂરી છે. નતં – ચન્દ્રન - પુષ્પ – પૂર્વ – Jain Education International 2010_03 ૪૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470