Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 429
________________ ૧૦૫૩ શિષ્ય હે સદ્ગુરૂ! આત્મા નિત્ય છે એમ સમજાયું પણ તે કર્મનો કર્તા થતો હોય એમ લાગતું નથી કર્મનો કર્તા કેમ હોઈ શકે એમ સમજાય છે? સર જો ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? જડમાં તો પ્રેરણા કે ફુરણાનો ધર્મ જણાતો નથી તેથી કાંઈ કરી શકવાની શક્તિ કે પ્રેરણા ચેતનમાં જણાય છે અને તેથી કર્મનો કર્તા જીવ ઘટે છે. (પા. ર૦૧) ૧૦૫૪ શિષ્ય જીવ કર્મ કરે છે અને ભોગવે છે ખરો પણ તે સર્વ કર્મથી મુક્ત થઈ શકે કે કેમ? સદ્ગુરૂ શુભાશુભ કર્મો જીવ કરે તો તેનું ફળ પ્રાપ્ત થાય છે તેમ શુભાશુભ કર્મ જીવ ન કરે તો તે કર્મથી નિવૃત્ત થાય છે અને તેનું ફળ પણ મળવું જોઈએ તે નિવૃત્તિનું ફળ મોક્ષ છે એમ જીવે વિચારવું જોઈએ. (પા. ૨૦૪) ૧૦૫૫ શિષ્ય અનંતકાળ વહી ગયો પણ જીવ મુક્ત થયો નહીં. દેવાદિગતિ શુભકર્મથી પામ્યો. અશુભ કર્મે નરકે ગયો પણ હજી દોષો વાળશો જીવ પ્રત્યક્ષ છે તો મોક્ષનો સંભવ કેમ મનાય? સદ્ગુરૂ શુભાશુભ કર્મ ભાવને લઈને અનંતકાળ વીત્યો છતાં જીવ મુક્ત થયો નહીં પરંતુ તે શુભાશુભ ભાવનો નાશ કરવાથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય છે. (પા. ૨૦૪) ૧૦૫૬ મોહન મારે ધ્યાન કેવી રીતે કરવું? સગુરૂ શ્રી લલ્લુજી મહારાજ ભક્તિ કરે તે વખતે તમારે કાઉસ્સગ્ન કરી સાંભળ્યા કરવું. અર્થનું ચિંતન કરવું. (પા. ૨૨૪) પુંજાભાઈ વકીલ સાથે પ્રશ્નોત્તર ૪૦૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470