________________
૧૦૪૬ શ્રીમદ્ સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે ? શ્રી દેવકરણજી કાયાથી થતો નથી, મનથી થાય છે. ૧૦૪૭ શ્રીમદ્ શ્રી દેવકરણજી
૧૦૪૮ શ્રીમદ્
શ્રી દેવકરણજી ૧૦૪૯ શ્રીમદ્
મુનિએ મન-વચન-કાયા એમ ૩ યોગથી સાચવવું જોઈએ ? તમે ગાદી તકીયે બેસો છો અને હીરા માણેક તમારી પાસે પડેલા હોય છે ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય....
મુનિ, અમે તો કાળફૂટ વિષ દેખીએ છીએ તમને એમ થાય છે ? તમે કોણ છો?
જેટલો વખત વૃત્તિ સ્થિર રહે તેટલો વખત સાધુ છીએ. તેવી રીતે તો સંસારીને પણ સાધુ કહેવાય ખરા કે ? હે મુનિ, નાળિયેરનો ગોળો જુદો રહે છે તેમ અમે રહીએ છીએ. વીતરાગ માર્ગમાં સમ્યક્ દૃષ્ટિનું સ્વરૂપ શું છે ? નાળિયે૨માં રહેલો ગોળો નાળિયેરથી ભિન્ન છે તેમ સમ્યક્ દૃષ્ટિ સર્વથી જુદો રહે તે સમજાયું નથી અને જીવ સમ્યક્ સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યક્ જાણો છો ? શ્રી દેવકરણજી તે સમ્યક્ ન કહેવાય.
શ્રીમદ્
૧૦૫૨ લલ્લુજી શ્રીમદ્
૧૦૫૦ શ્રીમદ્ શ્રી દેવકરણજી એ વિશે તમે વિચારજો.
૧૦૫૧ લલ્લુજી
સમકિતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ ?
આ બધું મને ગમતું નથી, એક આત્મ ભાવનામાં નિરંતર રહું એમ ક્યારે થશે ?
બોધની જરૂર છે.
બોધ આપો ?
મૌન રહ્યા, બોધ હતો મૌનપણાનો. (પા. ૧૭૦-૧૭૨)
Jain Education International 2010_03
૪૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org