Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
View full book text
________________
અતિ દુર્જય મનકી ગતિ જોય, અધિક કપટ નારીમેં હોય ।।૧૬।। ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શોક હૃદયે નવિ આણે ।।૧૭ || અતિ પ્રચંડ અગ્નિ હે ક્રોધ, દુર્દમ માન મતંગજ જોધ;
વિષવલ્લી માયા જગમાંહી, લોભ સમો સાયર કોઈ નાંહિ ।।૧૮ ।। નીચ સંગથી ડરીએ ભાઈ, મળીએ સદા સંતકું જાઈ;
સાધુસંગ ગુણવૃદ્ધિ થાય, નારીકી સંગતે પત જાય ।।૧૯।। ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજળિ જળ જેમ છીજે, ઈવિધ જાણી મમત કહા કીજે ।।૨૦|| ચપળા તિમ ચંચળ ધનધામ, અચળ એક જગમેં પ્રભુનામ;
ધર્મ એક ત્રિભુવનમેં સાર, તન ધન યૌવન સકળ અસાર ।।૨૧।। નરકદ્વા૨ નારી નિત જાણો, તેથી રાગ હિયે નવિ આણો; અંતર લક્ષ રહિત તે અંધ, જાનત નહિ મોક્ષ અરુ બંધ ।।૨૨।। જે નવિ સુણત સિદ્ધાંત વખાણ, બધિર પુરૂષ જગમેં તે જાણ; અવસર ઉચિત બોલી નવિ જાણે, તાકું જ્ઞાની મૂક વખાણે ।।૨૩।। સકળ જગત જનની હે દયા, કરત સહુ પ્રાણીકી મયા;
પાલન કરત પિતા તે કહીએ, તેનો ધર્મ ચિત્ત સદ્ધિયે ||૨૪ ।। મોહ સમાન રિપુ નહીં કોઈ, દેખો સહુ અંતરગત જોઈ;
સુખમેં મિત્ત સકલ સંસાર, દુ:ખમેં મિત્ત નામ આધાર ।।૨૫|| ડરત પાપથી પંડિત સોઈ, હિંસા કરત મૂઢ સો હોઈ;
સુખિયા સંતોષી જગમાંહી, જાકું ત્રિવિધ કામના નાંહી ।।૨૬।। જાકું તૃષ્ણા અગમ અપાર, તે મ્હોટા દુ:ખિયા તનું ધાર;
થયા પુરૂષ જે વિષયાતીત, તે જગમાં ૫૨મ અભીત ।।૨૭।। મરણ સમાન ભય નહીં કોઈ, પંથ સમાન જરા નવિ હોઈ;
પ્રબળ વેદના ક્ષુધા વખાણો, વક્ર તુરંગ ઈંદ્રિ મન જાણો ।।૨૮।। કલ્પવૃક્ષ સંજમ સુખકાર, અનુભવ ચિંતામણિ વિચાર;
Jain Education International 2010_03
૩૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470