SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ દુર્જય મનકી ગતિ જોય, અધિક કપટ નારીમેં હોય ।।૧૬।। ઉત્તમ કનક કીચ સમ જાણે, હરખ શોક હૃદયે નવિ આણે ।।૧૭ || અતિ પ્રચંડ અગ્નિ હે ક્રોધ, દુર્દમ માન મતંગજ જોધ; વિષવલ્લી માયા જગમાંહી, લોભ સમો સાયર કોઈ નાંહિ ।।૧૮ ।। નીચ સંગથી ડરીએ ભાઈ, મળીએ સદા સંતકું જાઈ; સાધુસંગ ગુણવૃદ્ધિ થાય, નારીકી સંગતે પત જાય ।।૧૯।। ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજળિ જળ જેમ છીજે, ઈવિધ જાણી મમત કહા કીજે ।।૨૦|| ચપળા તિમ ચંચળ ધનધામ, અચળ એક જગમેં પ્રભુનામ; ધર્મ એક ત્રિભુવનમેં સાર, તન ધન યૌવન સકળ અસાર ।।૨૧।। નરકદ્વા૨ નારી નિત જાણો, તેથી રાગ હિયે નવિ આણો; અંતર લક્ષ રહિત તે અંધ, જાનત નહિ મોક્ષ અરુ બંધ ।।૨૨।। જે નવિ સુણત સિદ્ધાંત વખાણ, બધિર પુરૂષ જગમેં તે જાણ; અવસર ઉચિત બોલી નવિ જાણે, તાકું જ્ઞાની મૂક વખાણે ।।૨૩।। સકળ જગત જનની હે દયા, કરત સહુ પ્રાણીકી મયા; પાલન કરત પિતા તે કહીએ, તેનો ધર્મ ચિત્ત સદ્ધિયે ||૨૪ ।। મોહ સમાન રિપુ નહીં કોઈ, દેખો સહુ અંતરગત જોઈ; સુખમેં મિત્ત સકલ સંસાર, દુ:ખમેં મિત્ત નામ આધાર ।।૨૫|| ડરત પાપથી પંડિત સોઈ, હિંસા કરત મૂઢ સો હોઈ; સુખિયા સંતોષી જગમાંહી, જાકું ત્રિવિધ કામના નાંહી ।।૨૬।। જાકું તૃષ્ણા અગમ અપાર, તે મ્હોટા દુ:ખિયા તનું ધાર; થયા પુરૂષ જે વિષયાતીત, તે જગમાં ૫૨મ અભીત ।।૨૭।। મરણ સમાન ભય નહીં કોઈ, પંથ સમાન જરા નવિ હોઈ; પ્રબળ વેદના ક્ષુધા વખાણો, વક્ર તુરંગ ઈંદ્રિ મન જાણો ।।૨૮।। કલ્પવૃક્ષ સંજમ સુખકાર, અનુભવ ચિંતામણિ વિચાર; Jain Education International 2010_03 ૩૯૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy