SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ લહી ભવ્યતા હોટો માન, કવણ અભવ્ય ત્રિભુવન અપમાન; ચેતન લક્ષણ કહીએ જીવ, રહિત ચેતન જાન અજીવ ||૪|| પરઉપગાર પુણ્ય કરી જાણ, પરપીડા તે પાપ વખાણ; આશ્રવ કર્મ આગમન ધારે, સંવ૨ તાસ વિરોધ વિચારે ।।૫।। નિર્મળ હંસ અંશ જિહાં હોય, નિર્જરા દ્વાદશવિધ તપ જોય; વેદ ભેદ બંધન દુઃખરૂપ, બંધ અભાવ તે મોક્ષ અનુપ ।।૬।। પરપરિણતિ મમતાદિક હેય, સ્વસ્વભાવ જ્ઞાન ક૨ શેય; ઉપાદેય આતમ ગુણવૃંદ, જાણો ભવિક મહાસુખકંદ ||૭|| ૫૨મબોધ મિથ્યાક રોધ, મિથ્યાદગ્ દુઃખ હેત અબોધ ; આતમ હિત ચિંતા સુવિવેક, તાસ વિમુખ જડતા અવિવેક ।।૮।। પરભવ સાધક ચતુર કહાવે, મૂરખ જે તે બંધ બઢાવે; ત્યાગી અચળ રાજ પદ પાવે, જે લોભી તે રંક કહાવે ।।૯।। ઉત્તમ ગુણરાગી ગુણવંત, જે નર લહત ભવોદધિ અંતઃ; જોગી જસ મમતા નહિ રતિ, મન ઈંદ્રિ જીતે તે જતિ ।।૧૦।। સમતા રસ સાગર સો સંત, તજત માન તે પુરૂષ મહંત; શૂરવીર જે કંદ્રપ વારે, કાયર કામઆણા શિરે ધારે ||૧૧|| અવિવેકી નર પશુ સમાન, માનવ જસ ઘટ આતમ જ્ઞાન; દિવ્ય દૃષ્ટિ ધારી જિનદેવ, કરતાં તાસ ઈંદ્રાદિક સેવ ।।૧૨।। બ્રાહ્મણ તે જે બ્રહ્મ પિછાણે, ક્ષત્રી કર્મરિપુ વશ આણે; વૈશ્ય હાણિ વૃદ્ધિ જે લખે, શુદ્ર ભક્ષ અભક્ષ જે ભખે ||૧૩|| અથિ૨ રૂપ જાણો સંસાર, થિર એક જિન ધર્મ હિતકાર; ઈંદ્રિ સુખ છિલ્લર જલ જાણો, શ્રમણ અતિંદ્રિ અગાધ વખાણો ।।૧૪।। ઈચ્છારોધન તપ મનોહાર, જપ ઉત્તમ જગમેં નવકાર; સંજમ આતમ થિરતા ભાવ, ભવસાયર તરવાકો નાવ ।।૧૫।। છતી શક્તિ ગોપવે તે ચોર, શિવસાધક તે સાધ કિશોર; Jain Education International 2010_03 ૩૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy