________________
કારણની કલ્પના જ માત્ર કરી છે છતાંય શ્રી તીર્થકર ભગવંતો માલકોશ રાગમાં દેશના આપે છે તે તેમનો કલ્પ સમજવો. સમવાયાંગ સૂત્ર પૃ-૧૩ (સત્યવચનાતિશ - ૭મો) માં જણાવ્યું છે કે ૩૫નીત રત્વે – મનોશાઃિ પ્રારા કુના. श्राद्धानां जिनालय रात्रो आरात्रिकोत्तरणं कारणे सति યુવિત્ત મઝાન્યથા I હીર પ્ર પૃ ૧૩
અક્ષયપદ સાધન ભણી અક્ષત પૂજા સાર જિનપ્રતિમા આગળ મુદ્દા ધરિયે ભવિ નરનાર
(વીરવિજયકૃત અષ્ટપ્રકારી પૂજા - ૬) ૫૦૦ પ્રશ્ર દેવદુષ્ય વસ્ત્ર શેનું બનેલું હશે? દેવદુષ્ય વસ્ત્ર શાશ્વતું ગણાય
કે અશાશ્વતુ? ઉત્તર જેમ અહીંયા વસ્ત્રો સુતર, રેશમ આદિથી બનેલાં હોય છે
તેમ દેવદુષ્ય પણ ઉત્તમ પુદ્ગલોથી દેવે બનાવેલું સમજવું
અને તે પણ અશાશ્વતું હોય છે. ૫૦૩ પ્રશ્ન નયસાર (પ્રભુ મહાવીરનો જીવ) કયા ક્ષેત્રમાં થયો હતો? ઉત્તર મહાવિદેહ ક્ષેત્રમાં નયસારનો જન્મ થયો હતો.
પશ્ચિમેષ વિદ્વેષ નયસાનિઘોડ મવત્ ! (કાલલોકપ્રકાશ
સર્ગ ૩રમો) ૫૦૪ પ્રશ્ન પ્રભુ મહાવીર સ્વામી ભગવાનની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ
એમ કહેવાય છે? ઉત્તર ભલે ઘણા જીવો સમકિત પામી ગયા હોય છતાં સાધુ-સાધ્વી
બનનારો વર્ગ ન થવાથી દેશના ખાલી ગઈ એમ કહેવાય છે. પ્રથમ દેશનાનું કામ ત્યાંજ ચતુર્વિધ સંઘ સ્થાપી આગળ વિચારવાનું હોય છે તેમ ત્યારે બન્યું નહીં માટે દેશના નિષ્ફળ
૨૩૯ )
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org