________________
૬૩૭ પ્રશ્ન
ઉત્તર
૬૩૮ પ્રશ્ન
ઉત્તર
૬૩૯ પ્રશ્ન
ઉત્તર
૬૪૦ પ્રશ્ન
ઉત્તર
શ્રાવક નાહ્યા વગર ગભારામાં વાસક્ષેપ પૂજા માટે જઈ શકે ? હા, વસ્ત્રો અને શરીર પવિત્ર હોય તો ગભારામાં પણ દૂરથી વાસક્ષેપ પૂજા ક૨વામાં અડચણ જણાતી નથી.
ચોમાસાની દીક્ષા માટે કયા શાસ્ત્રમાં વિધાન છે ? ચોમાસાની દીક્ષાની પાઠ નિશીથચૂર્ણિ ઉદ્દેશો (૧૧ ગા. ૫૬૫) જ્ઞાનપૂજનમાં આવેલ દ્રવ્ય દુનિયાદારીના શિક્ષણ માટે વાપરી શકાય?
ના, કદી પણ વપરાય જ નહિં કારણ એજ કે તે દ્રવ્ય તો ફક્ત સમ્યકશ્રુતની વૃદ્ધિના જ હેતુભૂત છે. વ્યવહારિક જ્ઞાન એ સંસારની જ પુષ્ટિનું કારણ હોવાથી તેવા ઉત્તમ દ્રવ્યનો દુનિયાદારીના શિક્ષણ માટે વાપરનાર અને વપરાવનાર બંને પણ તે જ્ઞાનદ્રવ્યના ભક્ષક બને છે. જ્ઞાનદ્રવ્ય ‘ભક્ષિત – ઉપેક્ષિત’ પ્રજ્ઞાપરાધે વિણાસ્યો વિણસંતો ઉવેખ્યો અને છતી શક્તિએ સારસંભાળ ન કીધી એ પ્રમાણે અતિચારમાં જણાવેલી પાંચ બાબતોને મન, વચન અને કાયા થકી તથા કરવું, કરાવવું અને અનુમોદવું તે વડે કરીને જેમ દેવદ્રવ્યના સંરક્ષણમાં તેમ આ જ્ઞાનદ્રવ્યના સંરક્ષણમાં ઉપયોગ નહીં રાખનારનું સમ્યકત્વ મલિન થાય છે. આમ છતાં પણ સ્વેચ્છાએ તેનો દુરપયોગ ક૨ના૨ાઓ સમ્યકત્વથી ભ્રષ્ટ થાય છે.
શ્રી સિદ્ધાચલ ઉપર કાર્તિક સુદ ૧૫ પહેલા શ્રાવકાદિથી ચઢી શકાય કે નહિં ?
તીર્થયાત્રા ઘણા આડંબરથી જ થવી જોઈએ. શક્તિ સંપન્ન કૃષ્ણ મહારાજ અને કુમારપાળના તીર્થયાત્રામાંના મહાન આડંબરોના દેવવંદન અને નિયમોના આધારે એવા આડંબરો
Jain Education International 2010_03
૨૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org